બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / sonu nigam speaks anout ajay devgn and kiccha sudeep national language controversy

વિવાદ / અજય દેવગણ પર બગડ્યો સોનુ નિગમ, કહ્યું હવે દેશના લોકોને વિભાજિત કરવાનું બંધ કરો

Khevna

Last Updated: 01:21 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને શરુ થયેલા વિવાદમાં હવે સોનુ નિગમે પણ ઝંપલાવ્યું છે અને બંનેને સલાહ આપી છે.

  • હિન્દી ભાષા પર અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે શરુ થયો હતો વિવાદ 
  • સોનુ નિગમે આપી બંનેને સલાહ 
  • હિન્દી રાષ્ટ્રભાષા નથી - સોનુ નિગમ 

હિન્દી ભાષા પર અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે શરુ થયો હતો વિવાદ 

ગયા થોડા દિવસોથી હિન્દી ભાષા પર નોર્થ અને સાઉથ વચ્ચે ઘણો વિવાદ જોવા મળ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહે એમ કહ્યું હતું કે ભારતમાં લોકોએ હિન્દીમાં જ વાતચીત કરવી જોઈએ. આ નિવેદન બાદ ઘણા સાઉથ ઇન્ડિયન એક્ટર્સે તીખી પ્રતિક્રિયા આપી છે. હાલમાં જ અજય દેવગણે કન્નડ એક્ટર કિચ્ચા સુદીપને જવાબ આપતા હિન્દીને નેશનલ ભાષા જણાવી છે. ત્યાર બાદથી આ દલીલમાં ઘણા એક્ટર્સ સામેલ થઇ ગયા છે. હવે આ મામલામાં સિંગર સોનું નિગમે પણ ઝંપલાવ્યું છે. 

શું બોલ્યા સોનું નિગમ?
સોનુ નિગમ હાલમાં જ એક ઇવેન્ટમાં સામેલ થયા હતા. ત્યાં તેમણે કહ્યું કે સંવિધાનમાં ક્યાંય નથી લખ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. તેમણે કહ્યું કે હિન્દી કદાચ ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષા છે પણ રાષ્ટ્ર ભાષા નથી. સોનુએ એમ પણ કહ્યું કે તામિલ સૌથી જૂની ભાષા છે અને મોટેભાગે દલીલો ચાલતી રહે છે કે તામિલ વધારે જૂની છે કે સંસ્કૃત, પરંતુ લોકો કહે છે કે આખી દુનિયામાં તામિલ જ સૌથી જૂની ભાષા છે. સોનુ નિગમે એ પણ કહ્યું કે દેશમાં નવી સમસ્યાઓ અને મુદ્દાઓ શરુ કરતા પહેલા દેશના અન્ય ઘણા મુદ્દાઓને નીપટાવવાની જરૂર છે. 

શું છે આ વિવાદ?
થોડા સમય પહેલા કન્નડ એક્ટર કિચ્ચા સુદીપ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક ટ્વીટ સાઉથ અને નોર્થ ઈંડસ્ટ્રી વચ્ચે વિવાદનો એક મુદ્દો બની ગયું છે.

હિન્દીને રાષ્ટ્રીય ભાષા માનવા પર કિચ્ચા સુદીપે એક ટ્વીટ કર્યું હતું, જેનાં પર બોલિવુડ અભિનેતા અજય દેવગણે સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ બંને એક્ટર્સ વચ્ચે ટ્વીટર વોર શરુ થઇ ગયું. બંને એકબીજા પર ટ્વીટર દ્વારા પલટવાર કરી રહ્યા છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ