બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / sonia gandhi and rahul gandhi cute movement video

સ્નેહ / સોનિયા ગાંધીએ એવું શું કહ્યું કે રાહુલ ગાંધીએ ગાલ પકડીને કર્યું વ્હાલ, લોકોએ કહ્યું માતૃપ્રેમનો CUTE VIDEO

Kishor

Last Updated: 06:19 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાનનો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના હેતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ
  • કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણીના આ વીડિયો
  • માતા-પુત્રનો પ્રેમ સોશિયલ મીડિયામાં છવાયો 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તાજેતરમાં ઘણી વખત ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. અગાઉ ભારત જોડો યાત્રા, બાદમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ટી-શર્ટ પહેરીને રહેવા બાદ હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો છે. કોંગ્રેસના 138મા સ્થાપના દિવસની ઉજવણીના આ વીડિયોમાં રાહુલ ભારત જોડો યાત્રામાંથી હળવા મૂડમાં જોવા મળ્યા છે અને માતા સોનિયા સાથે કોંગ્રેસ નેતા અંબિકા સોની સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો આ અદભુત અંદાજની ક્ષણ કેમેરામાં કેદ થઈ છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.


વીડિયોમાં દ્રશ્યમાન થાય છે કે 

કોંગ્રેસ સ્થાપના દિવસ નિમિતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગએ જ્યાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અંબિકા સોની સહિતનાઓએ હાજરી આપી હતી. વિડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર સોનિયા ગાંધી અંબિકા સોની સાથે વાત કરી રહ્યા હતા. જેમાં આઈ સ્વેર કરી રહ્યા હોય તેવો અંદાજ દેખાઈ રહ્યો હતો. બાદમાં તે પોતાના ગાલ પર હાલ લગાવે છે અને રાહુલ ગાંધી પ્રેમથી તેના ગાલને હાથથી પકડી રાખે છે. જેમાં વ્હાલ કરી બન્ને ખૂબ હસતા હોવાનું દ્રશ્યમાન થાય છે. માતા પુત્રનો આ પ્રેમ હાલ સોશિયલ મીડિયામાં છવાયો છે. મહત્વનું છે કે સોનિયા ગાંધી અને રાહુલ વચ્ચે આ પ્રકારનો પ્રેમ પહેલીવાર જોવા મળ્યો નથી. આ અગાઉ પણ આવી અનેક તસવીરો સામે આવી છે.હાલ આ વીડિયોને શેર કરી લોકો માતૃ પ્રેમના ક્યૂટ વીડિયો તરીકે દર્શાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ