બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / Snake Climbs On Top Of Woman Resting In Field

શોકિંગ / VIDEO : સાપની સમજદારી, સુતેલી મહિલા પર પાંચ મિનિટ ફેણ ચડાવીને બેઠો, પછી ચૂપચાપ સરકી ગયો

Hiralal

Last Updated: 04:25 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતરમાં ખાટલા પર આરામ કરી રહેલી એક મહિલાની પીઠ પર કોબરા ફેણ ફેલાવીને બેસી ગયો હતો તેનો એક વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો રુવાંડા ઊભા કરે  મૂકે તેવો વીડિયો
  • ખેતરમાં ખાટલા પર આરામ કરી રહેલી મહિલાની પીઠ પર ચડી બેઠો કોબરો
  • 5 મિનિટ ફેણ ફેલાવીને ડોલતો રહ્યો
  • આખરે મહિલાને કશુંય કર્યા વગર જતો રહ્યો

સોશિયલ મીડિયાની દુનિયામાં જાતજાતના વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં કેટલાક રુવાંડા ઊભા કરી મૂકે તેવા હોય છે. ઝેરી ગણાતા અને ડરના માર્યા લોકો જેના રસ્તામાં પણ આડા ઉતરતા નથી તેવા કોબરા (સાપ) એ એક મહિલા સાથે અજાણતા એવું કામ કરી નાખ્યું કે મહિલાનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. 

શું છે વાયરલ વીડિયોમાં
ઈન્ડીયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળતા પ્રમાણે, એક મહિલા ખાટ પર પીઠ સામે દેખાય તેવી રીતે સુતી છે. મહિલા ઊંઘમાં હતી આ દરમિયાન તેની પર એક મોટો કોબરા આવીને બેસી ગયો હતો, મહિલાની પીઠ પર બેઠા બાદ કોબરાએ ફેણ ચડાવી હતી. મહિલા તો ઊંઘમાં હતી પરંતુ જેવી તેને ખબર પડી કે તેની પીઠ પર સાપ આવીને બેઠો છે ત્યારે તે મદદ માટે ચીસો પાડી ઉઠી હતી પરંતુ ત્યાં કોઈ હાજર ન હોવાથી તેની મદદે કોઈ આવ્યું નહોતું. લગભગ 5 મિનિટ સુધી સાપ તેની પીઠ પર બેસી રહ્યો હતો અને આ દરમિયાન મહિલાની શું હાલત થઈ હશે તે સમજવી શકાય તેવી વાત છે. 

5 મિનિટ મહિલાની પીઠ પર બેસીને ચુપચાપ જતો રહ્યો સાપ 
આખરે 5 મિનિટ સુધી મહિલાની પીઠ પર બેસી રહ્યાં બાદ કોબરા તેને કંઈ પણ કર્યા વગર શાંતિથી સરકી ગયો હતો ત્યારે મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આ 5 મિનિટ તેને વર્ષો જેવી લાગી હતી. સાપના ગયા બાદ પણ મહિલા ગભરાયેલી હાલતમાં ભાગી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ