બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / small child was seen cooking food on the roadside guru randhawa

બાળકનો પરિશ્રમ / જવાબદારી ઘણું શીખવી જાય છે! રસ્તા પર ચાઈનીઝ બનાવતો બાળકનો ઈમોશનલ VIDEO વાયરલ

Premal

Last Updated: 02:47 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ તમે વિચારમાં પડી જશો. વીડિયોમાં એક બાળક રસ્તાની એક બાજુએ લારી પર ખાવાનું બનાવી રહ્યો છે. આ વીડિયો તમારા દિલને અડી જશે.

  • ગુરૂ રંધાવા બાળક પર થયા ઓતપ્રોત, શેર કર્યો વીડિયો
  • બાળક દરિયા કિનારે લારી પર ચાઈનીઝ ફૂડ બનાવી રહ્યો છે
  • આ વીડિયોને થોડા જ કલાકોમાં 2 મિલિયનથી વધુ લોકોએ જોયો

ગુરૂ રંધાવાએ શેર કર્યો વીડિયો

વીડિયોમાં બાળક જે મહેનતની સાથે ખાવાનું બનાવી રહ્યો છે, તેને જોઈને ગુરૂ રંધાાવા પણ આ બાળક પર ઓતપ્રોત થયા છે. ગુરૂ રંધાવાએ બાળકનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયો એટલો સારો છે કે વીડિયોને થોડા જ કલાકોમાં 2 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. અંદાજે 12 સેકન્ડના આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક દરિયા કિનારે લારી પર ચાઈનીઝ ફૂડ બનાવી રહ્યો છે. બાળક ખૂબ નાનો છે, બાળકની હાઈટ એટલી ઓછી છે કે ખાવાનું બનાવવા માટે તેમણે ટેબલનો સહારો લીધો છે. 

બાળકે ચાઈનીઝ ફૂડ તૈયાર કર્યુ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ટેબલ પર ઉભો થઇને ચાઈનીઝ ફૂડ તૈયાર કરી રહ્યો છે. સિંગર ગુરૂ રંધાવાએ વીડિયોને શેર કરતા લખ્યું, ભગવાન દરેક બાળક પર પોતાની કૃપા રાખે. જે પોતાના પરિવારને બે ટાઈમનું ભોજન કરાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યો છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયો પર ઈમોજી સાથે રિએક્શન આપી રહ્યાં છે. લોકો બાળકની મહેનતથી ખૂબ પ્રભાવિત છે. જ્યારે એક યુઝર્સે લખ્યું કે ઈશ્વર આટલા નાના બાળકોને આવા દિવસ ના બતાવે. જુઓ વીડિયો 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ