બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / side effects of drinking too much green tea

આડઅસર / સાવધાન! પાતળા થવાના ચક્કરમાં જોજો ન પડી જાય લેવાના દેવા, થઈ શકે છે ગંભીર બિમારીઓ

Premal

Last Updated: 07:51 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે મોટાભાગના લોકો માને છે કે ગ્રીન ટીનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. પરંતુ જો તમે પણ સતત ગ્રીન ટીનું સેવન કરી રહ્યાં છો તો થોડા સાવધાન રહો. કારણકે વધારે ગ્રીન ટી પીવાથી ઘણા પ્રકારની બિમારીઓ તમને ઘેરી શકે છે.

  • ગ્રીન ટીનું વધુ સેવન કરતા હોય તો કરી દેજો બંધ
  • ગ્રીન ટી પીવાથી ઘણી બિમારીઓથી તમે ઘેરાશો
  • ગ્રીન ટી પીવાથી તમારા શરીરમાં પણ થશે અનેક ફેરફાર

વધુ ગ્રીન ટી પીવાથી થશે અનિંદ્રાની સમસ્યા 

જેમાં માથુ દુ:ખવુ, સુસ્તી, ચિંતા અને ચીડાવુ સામેલ છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ કે આ સિવાય ગ્રીન ટી પીવાથી કયા પ્રકારના નુકસાન થઇ શકે છે. માનવામાં આવે છે કે ગ્રીન ટીનું વધુ સેવન કરવાથી તમને ઓછી ઉંઘ આવવાની મુશ્કેલી ઉભી થઇ શકે છે. બધા જાણે છે કે એક ફિટ બોડી અને હેલ્ધી આરોગ્ય માટે સારી અને ભરપૂર ઉંઘ લેવી ખૂબ જરૂરી હોય છે. તેથી ગ્રીન ટીનું સેવન યોગ્ય માત્રામાં કરવુ જોઈએ.

વધી શકે છે બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધુ ગ્રીન ટી પીવાથી વધી શકે છે. માનવામાં આવે છે કે ગ્રીન ટીમાં રહેલા કેફીન તમારી નર્વસ સિસ્ટમને પ્રોએક્ટિવ કરવાનુ કામ કરે છે. જેના વધુ સેવનથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઇ શકે છે.

થઈ શકે આયરનની કમી

આ ઉપરાંત તમે વધુ માત્રામાં ગ્રીન-ટીનું સેવન કરો છો તો તમારા શરીરમાં આયરનની કમી આવી શકે છે. આ સિવાય તમને ભૂખ ના લાગવી તેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેને પગલે તમારું શરીર નબળુ પડી શકે છે. એવામાં તમે ઘણી બિમારીઓને આમંત્રણ આપી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ