બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / shukra gochar 2023 shukra nu gochar will affect these zodiac sign

Shukra Gochar 2023 / જુલાઇમાં શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન: કન્યા રાશિના વધશે ખર્ચા, તુલાના જાતકોનું સ્વાસ્થ્ય બગડશે, જુઓ તમારી રાશિ પર કેવી થશે અસર

Arohi

Last Updated: 03:31 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukra Gochar 2023: જુલાઈથી શુક્ર રાશિ પરિવર્તન કરવાનો છે. આ પરિવર્તનના કારણે અમુક રાશિના લોકો પર તેની અસર થશે. આ રાશિના લોકોની કિસ્મત ચમકી ઉઠશે.

  • જુલાઇમાં થશે શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન
  • આ રાશિના લોકોની ખુલી જશે કિસ્મત 
  • આ રાશિના લોકોને થઈ શકે છે નુકસાન 

ધન, વિલાસિતા, ભૌતિક સુખ, ઐશ્રવર્ય, પ્રેમ, દાંપત્યનો પ્રતિનિધિ ગ્રહ શુક્ર 7 જુલાઈથી સૂર્યની રાશિ સિંહમાં ગૌચર પ્રારંભ કરી રહ્યો છે. શક્ર 23 જુલાઈએ સિંહમાં વક્રી થઈને 7 ઓગસ્ટે પુનઃ કર્ક રાશિમાં આવશે. 

જુલાઈ-ઓગસ્ટ મહિનામાં શુક્રની સ્થિતિમાં મોટા ફેરફાર થવાના છે. શુક્રનું સર્વાધિક પ્રભાવ મનુષ્યની આર્થિક સ્થિતિ અને ખાનગી સંબંધો પર થાય છે. શુક્રનું સિંહમાં ગોચર અમુક રાશિન માટે યોગ રહેશે તો અમુક રાશિ માટે ખરાબ પ્રભાવ કરી શકે છે. 

રાશિ પર પ્રભાવ 
મેષ 

પંચમનુ શુક્ર દાંપત્ય અને પ્રેમ સંબંધોને મજબૂત આપશે. ધન લાભ થશે. ભૌતિક ઉન્નતિ થશે. 

વૃષભ 
ચતુર્થીનું શુક્ર વિલાસિતાથી સાધન આપશે. માતૃ પક્ષને ધન મળશે. પ્રેમ સંબંધ ખરાબ થઈ શકે છે. 

મિથુન 
તૃતીયમાં શુક્રનું આવવું પરાક્રમ કરશે પરંતુ ભૌતિક ઉન્નતિ થશે. ખાનગી સંબંધોમાં ટકરાવ થઈ શકે છે. 

કર્ક 
ધન લાભ થશે. વિલાસિતાના નવા સાધન મળશે. સંપત્તિ સુખ મળશે. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે. વાણી ખરાબ થશે. 

સિંહ 
ધન લાભ થશે. દાંપત્ય જીવનમાં લાભ, પ્રતિષ્ઠા સન્માનમાં વૃદ્ધિ થશે. સામાજીત જીવનમાં નિર્ણયની સરાહના થશે. 

કન્યા 
દ્વાદશમાં શુક્ર ખર્ચ કરાવશે. દાંપત્ય અને પ્રેમ સંબંધ મજબૂત થશે. આર્થિક ઉન્નતિ પણ થશે. ગ્રોથ થશે. 

તુલા 
ધન લાભના યોગ છે. ભુમિ, સંપત્તિ, આભૂષણ પ્રાપ્ત થશે. પરિવારમાં માંગલિક પ્રસંગ આવશે. કરિયરમાં ઉન્નતિ આવશે. 

ધન  
ભાગ્ય પ્રબળ રહેશે. ધન લાભ થશે. પારિવારિક કલેશ દૂર થશે. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે. વિવાહના યોગ બનશે. 

મકર
શારીરિક કષ્ટ, જળ સંબંધી રોગ પરેશાન કરશે. ધનનું સંકટ બનેશે. દાંપત્ય જીવનમાં કટુતા આવશે. સંબંધ ખરાબ થશે. 

કુંભ 
દાંપત્ય જીવન પ્રભાવિત થઈ શકે છે. સાઝેદારના કાર્ય અટકી શકે છે. ધન લાભ થશે. નવા કાર્ય પ્રાપ્ત થવાના યોગ બનશે. 

મીન 
ખાનગી સંબંધ મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં ધનિષ્ઠતા આવષે. ધન લાભ થશે. ભૌતિક આધ્યાત્મિક ઉત્થાન થશે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ