બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill flopped again: People on social media reminded Ahmedabad and Narendra Modi Stadium

Asia Cup 2023 / ફરી ફ્લોપ થયો શુભમન ગિલ: સોશ્યલ મીડિયા પર લોકોએ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યાદ અપાવી ખૂબ મજાક ઉડાવી

Priyakant

Last Updated: 12:05 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 Shubman Gill News: શુભમન ગિલ મેચમાં કંઈ ખાસ ન કરી શક્યા બાદ ગિલ ફેન્સના નિશાના પર આવી ગયો, લોકોએ અલગ-અલગ મીમ્સ શેર કરી પ્રતિક્રિયાઓ આપી

  • એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શરૂઆત જ હતી ખૂબ ખરાબ
  • કે શુભમન ગિલ પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો
  • મેચ પછી શુભમન ગિલ ફેન્સના નિશાના પર આવી ગયો 
  • લોકોએ અલગ-અલગ મીમ્સ શેર કરી પ્રતિક્રિયાઓ આપી 

એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. વાત જાણે એમ છે કે, ગઇકાલે મેચ દરમિયાન 66 રનના સ્કોર સુધી ભારતીય ટીમની ચાર વિકેટ પડી ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે જલ્દી જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે શુભમન ગિલ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. જે બાદ શુભમન ગિલ ફેન્સના નિશાના પર આવી ગયો હતો.

આ મેચમાં શુભમન ગિલ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ માટે ગિલે 32 બોલનો સામનો કર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં એક ચોગ્ગો માર્યો હતો. ગિલ સમગ્ર મેચ દરમિયાન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અને આ ધીમી ઈનિંગ માટે ચાહકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી. લોકોએ આ ઇનિંગ પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી.

શુભમન ગિલની વાત કરીએ તો IPL 2023 બાદ તેની બેટિંગ પર દરરોજ જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. WTC ફાઈનલ 2023માં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે ત્યાં 13 અને 18 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં પણ તેની હાલત ખરાબ રહી હતી. તેણે તમામ ફોર્મેટ સહિત 11 ઇનિંગ્સમાં માત્ર 273 રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ હતી.

લોકોએ શુભમન ગિલની આ ઇનિંગ પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી  

'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ માટે પોતાના રન બચાવતા શુભમન ગિલ.'

મીમ શેર કરતાં અન્ય યુઝરે લખ્યું, 'બ્રેકિંગ ન્યૂઝ...શુબમન ગિલની વિનંતી પર બીસીસીઆઈએ એશિયા કપ 2023 માટે મોટેરા ગ્રાઉન્ડને શ્રીલંકા મોકલવાનો નિર્ણય લીધો છે.'

ટ્વિટર પર વધુ એક મીમ શેર કરવામાં આવી હતી, જેમાં શુભમન ગિલનો ફોટો જોડાયેલ છે. અને તેમાં લખ્યું છે કે, મારે અમદાવાદ જવું છે.'

મેમ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, 'ભારતીય ટીમ એક છેડેથી વિકેટ ગુમાવી રહી હતી. જ્યારે બીજા છેડે શુભમન ગિલ વરસાદની મજા માણી રહ્યો હતો.

અન્ય યુઝરે લખ્યું, 'ગીલની ઈનિંગ્સ ઘણી ખરાબ હતી. જ્યારે પાકિસ્તાની ટીમ બાકીની ત્રણ વિકેટને લાયક હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ