બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / show your inked finger and get a free movie ticket

ઓફર / લોકસભા ચૂંટણી 2019: વોટ આપવા પર મળશે ફ્રી મૂવી ટિકીટ

vtvAdmin

Last Updated: 04:31 PM, 8 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વોટર્સને લુભાવવા માટે ફ્રી મૂવી ટિકીટ મળવાની છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર પણ ડિસ્કાઉન્ટ મળશે.

લોકસભા ચૂંટણી નજીક છે અને આ વખતે વધારેમાં વધારે વોટ આપવામાં આવે એની પણ દબાણ આપવામાં આવી રહ્યું છે. એના માટે અલગ અલગ સંસ્થાઓ વોટ નાંખવા પર મતદાતાઓને અલગ અલગ પ્રકારની ભેટ આપી રહી છે. ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની તરફથી વોટ આપનારને પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 
તો બીજી બાજુ યૂપી, ગાજિયાબાદથી સંચાલિત થનારી સામાજિક સંસ્થા સાત્વિક ફાઉન્ડેશને જાહેરાત કરી છે કે વોટ આપીને આવનાર 100 લોકોને ફિલ્મની ટિકીટ ફ્રી માં આપવામાં આવશે. 
Image result for all india petrol dealers association
જો ફ્રી માં ફિલ્મની ટિકીટ ઇચ્છો છો તો એના માટે તમારે વોટ આપ્યા બાદ 9410806084, 9999233771. 7678346551 પર વોટ્સએપ દ્વારા તમારે સેલ્ફી મોકલવી પડશે. એ દરમિયાન ડ્રો થશે અને 100 લકી વોટર્સને 17 એપ્રિલે ફિલ્મની ટિકીટ આપવામાં આવશે. 
लोकसभा चुनाव 2019: वोट डालने पर मिलेगा FREE मूवी टिकट
તો બીજી બાજુ AIPDનું કહેવું છે કે જે પણ વોટર વોટ નાંખીને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદવા આવશે એમને પ્રતિ લીટર 50 પૈસાનું ડિસ્કાઉન્ટ અપાશે. એના માટે ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. તો બીજી બાજુ સાત્વિક ફાઉન્ડેશનનું કહેવું છે કે મતદાન કરવું દેશનો દરેક નાગરિક નું દાયિત્વ છે અને એના માટે વધારેમાં વધારે મતદાન થવું જોઇએ. 
Image result for show your inked finger

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ