બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / અજબ ગજબ / SHOCKING! Woman lands in coma after suffering a scratch on the breast from her bra

SHOCKING / બ્રાએ મહિલાને પહોંચાડી દીધી કોમામાં, માંડ માંડ બચી, કારણ ખૂબ ચોંકાવનારું, સ્ત્રીઓએ ધ્યાન રાખવા જેવું

Hiralal

Last Updated: 06:38 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બ્રા મહિલાને કોમમાં પણ પહોંચાડી શકે તેવી એક આઘાતજનક ઘટના સામે આવી છે.

  • સ્કોટલેન્ડની 35 વર્ષની મહિલા સાથે બની ઘટના 
  • બ્રાને કારણે સ્તન પર ઉઝરડાં પડતાં માંસ ખાતા બેક્ટેરિયા ઘુસ્યાં
  • બેક્ટેરીયાને કારણે 8 દિવસ સુધી રહેવું પડ્યું કોમામાં 

સ્ત્રીનું છાતીએ પહેરવાનું અંતઃવસ્ત્ર પણ કોઈક દિવસ મોટી બીમારી લાવી શકે તેવી એક આઘાતજનક ઘટના બની છે. સામાન્ય રીતે બધી મહિલાઓ અને છોકરીઓ બ્રા પહેરતી જ હોય છે અને તેનાથી તેમને ખૂબ સુવિધા રહે છે પરંતુ એક એવો કિસ્સો બન્યો છે જેમાં બ્રાને કારણે મહિલા કોમામાં પહોંચી ગઈ અને માંડ માંડ બચી. 

સ્કોટલેન્ડની 35 વર્ષની મહિલા સાથે બની ઘટના 
સ્કોટલેન્ડની  સિલ્વિયા હલક્રો નામની 35 વર્ષની મહિલા સાથે આ ચોંકાવનારી ઘટના બની હતી. બ્રા પહેરવાને કારણે આ મહિલાને સ્તન પર મોટા ઉઝરડાં પડ્યાં હતા, તેને ખબર હતી જોકે તેેને આ સામાન્ય લાગ્યાં પરંતુ સામાન્ય લાગવાનું અસમાન્ય બન્યું અને તેને ખૂબ ગંભીર પરિણામ વેઠવાનો વારો આવ્યો. ઉઝરડા દ્વારા શરીરમાં ખતરનાક જીવાણું ઘુસી ગયા અને તેને કારણે તેને મોટી બીમારી થઈ અને આ રીતે તે કોમામા ગઈ અને લગભગ 8 દિવસ સુધી આવી સ્થિતિમાં રહી.  

ડોક્ટરોએ શું આપ્યું કારણ
ડોક્ટરોએ કહ્યું કે માંસ ખાતા બેક્ટેરિયા તેના સ્તન પરની બ્રાના સ્ક્રેચ દ્વારા તેના શરીરમાં પ્રવેશી ગયા હતા. આ સ્ક્રેચ તેની બ્રામાં હાજર ધાતુને કારણે થયો હતો. આ કારણે તેને નેક્રોટાઇઝિંગ ફેસિટિસનો ચેપ લાગ્યો હતો આથી તેણે ડોક્ટર પાસેથી એન્ટિબાયોટિક્સ લીધી હતી તેમ છતાં પણ દુખાવો વધતો ગયો અને છેવટે તેણે એક નર્સને તેના બ્રેસ્ટ દેખાડ્યાં હતા જેનાથી એક જીવલેણ બીમારી સામે આવી. પછી ડોકટરોએ તેના જમણા સ્તન પરના સ્ક્રેચની તપાસ કરી પરંતુ કંઇ મળ્યું નહીં. અનેક ટેસ્ટ અને સ્કેન કરવામાં આવ્યા, દર્દની દવાઓ પણ આપવામાં આવી પરંતુ કંઇ કામ આવ્યું નહીં.
છેવટે, ડૉક્ટરોને જણાયું કે તેના સ્તનમાં નેક્રોટાઇઝિંગ ફેસિટિસ નામનો એક દુર્લભ અને ખતરનાક બેક્ટેરિયલ ચેપ લાગ્યો છે અને તેને કારણે તે કોમમાં જતી રહી હતી. 

ઓપરેશન કરીને માંસ ખાતા બેક્ટેરીયા દૂર કર્યાં 
આ પછી ડોક્ટરોએ તેના બ્રેસ્ટનું ઓપરેશન કરીને બ્રેસ્ટમાંથી બેક્ટેરિયા બહાર કાઢ્યાં હતા અને આ રીતે તેને આરામ મળ્યો હતો અને તે કોમામાંથી બહાર આવી હતી. 

શું બન્યું આ ઘટનામાં

સામાન્ય રીતે બ્રાના હૂકમાં સ્ટીલ કે બીજી કોઈ ધાતુના હોય છે અને જે છાતી પર સતત રહેવાથી સ્તન પર ઉઝરડાં પડે છે અને આ ઉઝરડા ખતરનાક જીવાણું કે બેક્ટેરીયા માટે બ્રીડિંગ પોઈન્ટ બની શકે છે અને તેને શરીરમાં ઘુસવાની તક મળી જતી હોય છે અને આ રીતે મોટી બીમારી ફેલાવે છે. માટે ઉઝરડા ન પડે તે ધ્યાનમાં રાખવી જેવી બાબત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ