બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Share market update Sensex all time high with 63 588 points

તેજી / શેર બજારમાં નવો રેકોર્ડ: સેન્સેક્સ 63,588 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ, આ શેરો ટોપ ગેનર્સ

Kishor

Last Updated: 04:11 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજાર માટે આજનો દિવસ મહત્વનો સાબિત થયો હતો. આજે 63,588 પોઈન્ટ સાથે સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ રહ્યો હતો.

  • શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ ફરી ઑલ ટાઈમ હાઇ
  • માર્કેટ ખૂલ્યા બાદ 260 પોઈન્ટના ઉછાળા સાથે 63,588 પર પહોંચ્યો સેન્સેક્સ
  •  નિફ્ટી પણ 18,870 પરઝ રોકાણકારો ખુશ

અષાઢ બીજની પુજા કર્યા બાદ બીજા જ દિવસે શેર બજારમાં તેજીનો માહોલ આવી ગયો છે. બુધવારે 21 જુને માર્કેટ શુકનવંતી ખુલતાં રોકાણકારોની ખુશીનો કોઇ પાર રહ્યો ન હતો. શેર બજારે નવો ઓલટાઇમ હાઇ રેકોર્ડ સ્થાપ્યો હતો. જેમાં માર્કેટમાં 260 પોઇન્ટનો જબ્બર ઉછાળો આવ્યો હતો. જેના કારણે સેંસેક્સ 63, 588નું લેવલ ટચ કર્યું હતું. નિફ્ટીમાં 50 ઇન્ડેક્સ સાથે 18850 પર પહોંચી ગયો હતો. બજારમાં આવેલી તેજી પાછળ મેટલના શેરની વેચવાલી જોવા મળતાં તેની અસર માર્કેટમાં જોવા મળી હતી. 

Tag | VTV Gujarati

બુધવારે શેર બજારમાં ખુશીની લહેર જોવા

મેટલ શેરમાં વેચવાલીને કારણે બજાર પર દબાણ વધ્યું હતું અને રેકોર્ડ હાઇથી નીચે આવી ગયું હતું જો કે બુધવારે શેર બજારમાં ખુશીની લહેર જોવા મળી હતી.  સપ્તાહના ત્રીજા ચાલુ દિવસે શેર બજાર લીલા કલરના રંગ સાથે ખુલ્યું હતું અને જોતજોતામાં સેંસેક્સે 63588નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ગ્લોબલ બજારોને કારણે થોડીવાર રોકાણકારોમાં ચિંતાના વાદળો જોવા મળ્યા હતા પરંતુ શેર બજારમાં વેચવાલી જોવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે  આગળ વધી રહ્યું છે. સેંસેક્સમાં અંદાજે 100 અંકોની તેજી જોવા મળી હતી, તો નિફ્ટી 50 ઇંડેક્સ સાથે 18850 પર પહોંચ્યું હતું. 

શેર બજારમાં કમાણી કરવા ઇચ્છુક લોકો આ રીતે ખોલો ખાતુ, જાણી લો સરળ સ્ટેપ્સ |  People who want to make money in the stock market, open an account this  way, know the

કેટલાક ટોપના શેરની વાત કરીએ તો Divis Labs, JSW Steel, Hindalco, Cipla અને Axis Bankના શેરમાં ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. તો નિફ્ટીના ટોપ શેર જેમાં ભાવ વધારો જોવા મળ્યો તેની વાત કરીએ તો તેમાં HDFC Life, UltraTech Cement, Hero MotoCorp, Wipro અને Dr Reddy's Labsના શેરનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ