બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ભારત / Share Marke today closed with red sign: Pharma stocks only gained money, 8 lakh rupee loss
ADVERTISEMENT
આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 1053.10 અંક એટલે કે 1.47%નાં ઘટાડા સાથે 70370.55નાં સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 330.15 અંક એટલે કે 1.35%નાં ઘટાડા સાથે 21241.65નાં સ્તર પર બંધ થયું. ર્માને છોડીને BSEનાં તમામ સેક્ટર ઈંડેક્સનો ભાવ તૂટ્યો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચાણ જોવા મળ્યું. જેના કારણે દબાણ સર્જાયું હતું. બેંકિંગનાં શેરોમાં પણ આજે ઘટાડો થયો. રિયલ્ટી, PSE, મેટલ શેરો પર દબાણ રહ્યું. મિડ અને સ્મોલ કેપ એક્સચેન્જમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે શેરબજારના રોકાણકારોને આજે 8 લાખ કરોડ રૂપિયાનું કુલ નુક્સાન જોવા મળ્યું.
ADVERTISEMENT
સેક્ટરની સ્થિતિ
ઑટો,IT, FMCG, મેટલ્સ, મીડિયા, એનર્જી, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓયલ એન્ડ ગેસ સેક્ટરનાં સ્ટોક્સમાં આજે જોરદાર ઘટાડો રહ્યો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરનાં સ્ટોક્સમાં તેજીનો માહોલ હતો. સેંસેક્સનાં 30માંથી માત્ર 5 સ્ટોક્સ લીલી નિશાની પર રહ્યાં જ્યારે 25 લાલ નિશાની પર ક્લોઝ થયાં. નિફ્ટીનાં 50 શેરોમાં 10 તેજી સાથે અને 40 ઘટાડા સાથે બંધ થયાં.
નિફ્ટી ગેઈનર્સ
CIPLA +7%
Sun Pharma +4.2%
Bharti Airtel +3.2%
ICICI Bank +2.1%
ADVERTISEMENT
નિફ્ટી લુઝર્સ
IndusInd Bank -6.3%
COAL India -6%
ONGC -5%
ADANI PORTS -4.6%
વધુ વાંચો: દુનિયાના લોકોને દાઢે ચડેલો દારૂ કયો? 200 વધુ દેશના લોકો છે આ બ્રાન્ડ દિવાના
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.