બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / shani nakshatra gochar 2023 these six zodiac signs coule become rich

ધર્મ / શનિનો રાહુ નક્ષત્રમાં થશે પ્રવેશ, 7 મહિના સુધી માલામાલ રહેશે આ 6 રાશિઓ

Bijal Vyas

Last Updated: 11:04 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ 15 માર્ચ બુધવારના રોજ રાહુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિ આ નક્ષત્રમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રી મુજબ, આ નક્ષત્રમાં શનિના આવવાથી 6 રાશિઓને વિશેષ ધનલાભ થશે.

  • વિદેશમાં ભણવા કે નોકરી કરવાના સપના જોઇ રહેલા મિથુનરાશિ જાતકોની ઇચ્છા પૂર્ણ થશે
  • તુલા રાશિના જાતકો પૈસા કમાવવા માટે કોઇ શોર્ટકટ ભૂલથી પણ ના લેશો
  • મકર રાશિ માટે વ્યાપારી જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે

ન્યાય દેવ શનિ 15 માર્ચ બુધવારના રોજ રાહુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિ આ નક્ષત્રમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રી મુજબ, આ નક્ષત્રમાં શનિના આવવાથી 6 રાશિઓને વિશેષ ધનલાભ થશે. આવતા 7 મહિના સુધી આ 6 રાશિઓ પર ખૂબ પૈસાનો વરસાદ થશે. તો આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

મેષ રાશિઃ નવો વ્યાપાર શરુ કરવા માટે આ સમય બહુ જ સારો છે. પહેલાથી જે લોકો વ્યાપાર કરી રહ્યા છે તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. શનિ મહારાજ પોતાની ભૂલ ત્રિકોણ રાશિમાં રાહુ નક્ષત્રમાં હાજર થશે. પરિણામસ્વરુપે મેષ રાશિના જાતકોને ધન લાભ થવાની પ્રબળ સંભાવના છે. તમને પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે. 

મિથુન રાશિઃ વિદેશમાં ભણવા કે નોકરી કરવાના સપના જોઇ રહેલા જાતકોની ઇચ્છા પૂર્ણ થશે. કરિયરમાં શુભ પરિણામ મળશે. જો કે શનિદેવ દ્વારા પડકારનો સામનો કરવો પડી શકે છે. તેથી જ મહેનત કરો તેનુ પરિણામ મળશે. હાથમાં આવેલુ કામ ક્યારેય ન છોડશો. ધન લાભ થશે. 

સિંહ રાશિઃ રાહુ નક્ષત્રમાં શનિના પ્રેવશથી કરિયરમાં સફળતા, પ્રસિદ્ધિ અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરીની શોધ કરી રહ્યા છો તો સારી ઓફર પણ મળી શકે છે. બિઝનેસ કરનારા જાતકો માટે શનિદેવનુ નક્ષત્ર પરિવર્તન ઉત્તમ પરિણામ આપનાર છે. રુપિયા-પૈસા અને સંપત્તિથી જોડાયેલા લાભ મળશે. 

તુલા રાશિઃ રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિવાળાના કરિયરમાં શુભ પરિણામ આપશે. તુલા રાશિના જાતકો માટે આ સમય બહુજ શુભ છે. પોતાનો વ્યવસાય કરનારા જાતકો ને મોટો ધન લાભ થઇ શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે પૈસા કમાવવા માટે કોઇ શોર્ટકટ ભૂલથી પણ ના લેશો. 

ધનુ રાશિઃ શનિનું આ નક્ષત્ર ગોચર ધનુ રાશિવાળા લોકો માટે શુભ રહેશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. નોકરી કરનારા લોકોને નોકરીમાં પ્રમોશન અને આવકમાં વૃદ્ધિ થવાના એંધાણ મળી રહ્યા છે. મનગમતી નોકરી મેળવવામાં પણ સફળતા મળશે. વ્યાપાર કરનારા જાતકો માટે આ સમય સકારાત્મક પરિણામ લઇને આવશે, અને શુભ ધન લાભ થશે. 

મકર રાશિઃ શનિ મકર રાશિનો સ્વામી છે અને રાહુ નક્ષત્રમાં શનિનો પ્રવેશ મકર રાશિ માટે વ્યાપારી જાતકો માટે લાભદાયી સિદ્ધ થશે. તમારા કાર્ય-વ્યાપારનો વિસ્તાર થશે. મોટા પાયા પર આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સમય દરિમાન શરુ કરેલા વ્યાપારમાં લાંબા સમયે લાભ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ