બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / shani margi 2023 rashifal saturn is going direct in aquarius know its effect on all the 12 zodiac signs

શનિ માર્ગી / બસ 24 જ કલાકમાં કુંભમાં પ્રવેશ કરશે શનિ, તમામ 12 રાશિના જાતકો પર થશે અસર, જાણો કોના માટે શુભ અને કોના માટે અશુભ

Manisha Jogi

Last Updated: 11:02 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ કુંભ રાશિમાં વક્રી થયા હતા અને હવે 4 નવેમ્બર 2023ના રોજ સવારે 08:26 વાગ્યે માર્ગી થશે. શનિના રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર થશે.

  • શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે
  • શનિદેવ આવતીકાલે માર્ગી થશે
  • શનિ માર્ગીની આ રાશિના જાતકો પર થશે અશુભ અસર 

શનિદેવને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે. શનિદેવ 17 જૂન 2023ના રોજ કુંભ રાશિમાં વક્રી થયા હતા અને હવે 4 નવેમ્બર 2023ના રોજ સવારે 08:26 વાગ્યે માર્ગી થશે. શનિના રાશિ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર થશે. 

મેષ- આ રાશિના જાતકો માટે શનિ માર્ગી ફાયદાકારક સાબિત થશે. રોમાન્ટિક જીવનમાં અનેક પજકારનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ- શનિ માર્ગીના થવાને કારણે આ રાશિના જાતકોએ વધુ મહેનત કરવી પડશે. માતા પિતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. 

મિથુન- શનિની સીધી અસરને કારણે આધ્યાત્મિક વિકાસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. નાના ભાઈ બહેન પાસેથીસમર્થન નહીં મળી શકે. 

કર્ક- આ રાશિના જાતકોએ દુર્ઘટનાઓથી બચવા માટે વધુ સતર્ક રહેવું જોઈએ અને આકસ્મિક ખર્ચાઓ માટે તૈયાર રહેવું જોઈએ. 

સિંહ- આ રાશિના જાતકોએ શનિ ગોચરને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સતત પ્રયાસ કરતા રહેવાથી અને સખત મહેનત કરવાથી સફળતા મળી શકે છે. 

કન્યા- શનિ માર્ગીને કારણે પ્રોફેશનલ બાબતો પર ખાસ ધ્યાન આપવું. ઉપરાંત આરોગ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડી શકે છે. 

તુલા- શનિ પંચમ ભાવમાં ઉપસ્થિત હોવાને કારણે રિલેશન સંબંધિત, બાળકોના શિક્ષણની ચિંતા થઈ શકે છે. 

વૃશ્વિક- શનિ માર્ગીના કારણે આ રાશિના જાતકોને રાહત મળી શકે છે. સફળતા મેળવવા માટે સમર્પિત થવાની અને સખત મહેનત કરવાની જરૂર રહેશે. 

ધન- આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. પરિવાર સાથે બહાર ફરવા જઈ શકો છે. 

મકર- આ રાશિના જાતકોએ ખર્ચાથી સાવધાન રહેવું. પારિવારિક સંબંધોને મજબૂત કરવા બાબતે ધ્યાન આપવાની જરૂર છે. 

કુંભ- આ રાશિના જાતકોને અનેક મુશ્કેલીથી રાહત મળી શકે છે. આરોગ્યને પ્રાથમિકતા આપવી, વૈવાહિક જીવનને મજબૂત કરવા માટેની કોશિશ કરતા રહો. 

મીન- આ રાશિના જાતકો પર શનિ સાઢેસાતીની અસર છે. મેડિકલ અને કાયદાકીય પરેશાનીઓ થઈ શકે છે. આ મુશ્કેલીથી રાહત મેળવવા માટે સખત મહેનત કરવાની જરૂર રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ