બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / વિશ્વ / sex worker who became serial killer murdered 7 people by gun aileen wuornos

ચર્ચાસ્પદ / સેક્સ વર્કર બની સીરિયલ કિલર, આ રીતે લેતી હતી ગ્રાહકોના જીવ, જાણીને દિમાગ કામ નહીં કરે

Premal

Last Updated: 11:42 AM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મિશગનમાં જન્મેલી એલીન વુર્નોસનું નામ નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મોના કારણે ચર્ચામાં આવ્યું છે. એલીનને સાત લોકોની હત્યાના કેસમાં કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. સેક્સ વર્કર રહેલી એલીને પોતાના 7 ગ્રાહકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

  • એલીન વુર્નોસનું નામ નેટફ્લિક્સ પર આવેલી ફિલ્મોના કારણે ચર્ચામાં આવ્યું
  • એલીનને 7 લોકોની હત્યાના કેસમાં કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાઈ
  • એલીનને 2002માં ઝેરનું ઈન્જેક્શન લગાવી દેવામાં આવ્યું

શાળા છોડી દીધી અને બાદમાં એલીન સેક્સ વર્કર બની ગઇ

ફિલ્મ જોયા બાદ ઘણાં યુઝર્સ તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવી રહ્યાં છે. યુઝર્સનો આરોપ છે કે એલીનની કહાનીને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. આવો જાણીએ  સમગ્ર મામલો. એલીન વુર્નોસનો જન્મ 1956માં થયો હતો. એલીનના માતા-પિતા તેના જન્મ પહેલાં અલગ થઇ ગયા હતા. જ્યારે એલીન ચાર વર્ષની હતી ત્યારે તેને અને તેના ભાઈને દાદા-દાદી સાથે રહેવા માટે મોકલી દીધી હતી. કિશોરાવસ્થામાં તેણે શાળા છોડી દીધી હતી અને બાદમાં સેક્સ વર્કર બની ગઇ.

એલીને સાત લોકોની ગોળી મારી હત્યા કરી

રિપોર્ટ મુજબ, 1989-1990માં ફ્લોરિડામાં એલીને સાત લોકોની ગોળી મારી હત્યા કરી હતી. દાવો કરવામાં આવ્યો છે કે ગુનેગારો તેની સાથે જબરજસ્તી પૂર્વક શારિરીક સંબંધ માણવાનો પ્રયાસ કરી રહ્યાં હતા અને આ બધી હત્યા તેણે સ્વબચાવ માટે કરી હતી. સાત લોકો સેક્સ માટે તેની પાસે ગ્રાહક બનીને આવ્યાં હતા.

એલીનને ઝેરનું ઈન્જેક્શન લગાવવામાં આવ્યું

કોર્ટમાં લાંબી સુનાવણી બાદ અંતમાં એલીન વુર્નોસને સાત પુરૂષમાંથી છની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી અને તેને મોતની સજા સંભળાવવામાં આવી હતી. એલીનને 2002માં ઝેરનું ઈન્જેક્શન લગાવી મારી દેવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ