બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Seven to eight people died due to heat in Maharashtra Bhushan award ceremony

BIG NEWS / હે ભગવાન ગરમીએ મારી નાખ્યા.! મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં હિટસ્ટ્રોકના કારણે 8 લોકોના મોત

Kishor

Last Updated: 01:14 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહના આયોજન વેળાએ આકરા તાપ અને ગરમીને કારણે લગભગ આઠ લોકોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધાનું બહાર આવ્યું છે.

  • ગરમીના પ્રકોપ મામલે સૌથી મોટા સમાચાર
  • મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહમાં ગરમીને કારણે સાતથી આઠ લોકોના મોત
  • 24 લોકોની સારવાર ચાલી રહી છે

મહારાષ્ટ્રમા ગરમીના પ્રકોપ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહનું આયોજન તા.16 એપ્રિલ (રવિવારે) દરમિયાન કરવામા આવ્યું હતું. જ્યા આકરા તાપ અને ગરમીને કારણે લગભગ સાતથી આઠ લોકોના હોસ્પિટલ બિછાને ખસેડાયા હતા જ્યા તેઓના નિપજયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સત્તાવાર નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે નવી મુંબઈમાં રવિવારે આયોજિત 'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ રવિવારે આ દુર્ઘટના બની હતી.  પત્રકારો સાથેથી વાતચિતમાં શિંદેએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું,કે ડોક્ટરો પાસેથી મળેલી માહિતી અનુસાર, આજે સાત-આઠ લોકોના મોત થયા છે, ઉપરાંત વધુ 24 લોકોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

24 દર્દી હજુ પણ દાખલ
અપ્પાસાહેબ આયોજિત મુંબઈ શહેર નજીક ખારઘર ખાતેના 306 એકરના વિશાળ મેદાનમાં આ ભવ્ય કાર્યક્રમ ઉજવાય રહ્યો હતો. જ્યા ભુક્કા બોલાવી દે તેવા ધોમધખતા તાપ વર્ષી રહ્યો હતો.ઘટના સ્થળની સૌથી નજીકના હવામાન વિભાગે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું. જેની અસરને પગલે શિંદેએ કહ્યું કે લગભગ 50 લોકોને નવી મુંબઈની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન 8 જેટલા દર્દીઓ મોતને ભેટયા છે. તો 24 હજુ પણ દાખલ છે.

Seven to eight people died due to heat in Maharashtra Bhushan award ceremony


આ મામલે સ્થાનિક સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરાઈ છે. શિંદેએ કહ્યું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તો હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે, તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ