બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / Section 144 imposed in Bengaluru as Covid cases rise

મહામારી / મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ વિકટ થતા પડોશી રાજ્ય ચેત્યું, શહેરમાં લાગી પાડુ કલમ 144

Hiralal

Last Updated: 04:39 PM, 7 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોનાથી પરિસ્થિતિ વિકટ બનતા તેની પડેખેના કર્ણાટકના બેંગ્લુરુમાં સરકારે કલમ 144 કલમ લાગુ પાડી દીધી છે.

  • બેંગ્લુરમાં કલમ 144 લાગુ
  • સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટના કામકાજ પર પ્રતિબંધ 
  • તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા પર પ્રતિબંધ 


દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે. 

સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

પંજાબમાં નાઈટ કર્ફ્યુ 

પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે. નેતાઓ, કાર્યક્રમના આયોજકો, તથા રાજકીય મેળાવડામાં ભાગ લેનારા લોકોની સામે કેસ દાખલ કરવાનું જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસને આદેશ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે કાર્યક્રમો માટે સ્થળ પૂરુ પાડનાર માલિકો સામે પણ કેસ દાખલ કરાશે. તથા તેમના સ્થળને 3 મહિના સુધી સીલ કરી દેવામાં આવશે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ પ્રસંગે રાજકીય રેલીઓમાં હાજર રહેનાર દિલ્હીના સીએમ કેજરીવાલ, અકાલી દળના સુખબીર સિંહ બાદલને પણ ઠપકો આપ્યો. કેજરીવાલ-સુખબીરને ઠપકો આપતા સીએમ અમરિન્દર સિંહે જણાવ્યું કે જો તમારી જેવા નેતાઓ જ કોરોના પ્રત્યે ગંભીર ન હોય તો સામાન્ય લોકો પાસેથી તમે કેવી આશા રાખી શકો. સરકારે આવા ઉલ્લંઘનોને જરા પણ સાંખી નહીં લેય અને આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ