બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / second wave of corona on the slope reduction of one lakh each in new infections and active cases

કોરોના વાયરસ / નવા કેસ અને એક્ટિવ કેસમાં 1-1 લાખનો ઘટાડો પણ મોતનું તાંડવ યથાવત

Dharmishtha

Last Updated: 07:06 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરમાં રાહત જોવા મળી રહી છે. 7 મે પછી કેસમાં 1 લાખથી પણ વધારે સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પણ મોતનો આંક યથાવત છે.

  • રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા 
  • રવિવારે 55344 લોકો સાજા થયા
  • 6માંથી 5 દિવસ એવા  જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે

રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા 

 કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

6માંથી 5 દિવસ એવા  જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે

તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા. દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા.  પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી.  પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.

રોજના સંક્રમણામાં આવ્યો આ રીતે ઘટાડો

20 એપ્રિલ -2,94,378
23 એપ્રિલ -3,45,296
26 એપ્રિલ -3,19,471
29 એપ્રિલ -3,86,773
02 મે -3,70,090
05 મે -4,12,624
08 મે -4,03,808
11 મે -3,48,555
14 મે -3,26,256
15 મે -3,11,170

દેશમાં 14 કલાકમાં નોંધાતો સંક્રમણ દર ઘટીને 16. 98 ટકા થયો. જ્યારે 5 મે આ લગભગ 25 ટકાએ પહોંચ્યો હતો. સાજા થનારી સંખ્યા 2,07,95,335 થઈ તો મૃત્યુદર 1.09 થયો

4077 લોકોના મોત

24 કલાકમાં કુલ 4077 લોકોના મોત થયા. કોરોનાથી કુલ 2, 70, 284 મોત થયા. સૌથી વધારે 960 લોકો મહારાષ્ટ્રમાં થયા. તેમજ કર્ણાટકમાં 349, દિલ્હી 337, તમિલનાડુ 303, યુપી 281,પંજાબ 216, ઉત્તરાખંડ 197, રાજસ્થાન 149, હરિયાણા અને પશ્ચિમ બંગાળ 144-144  તથા છત્તીસગઢમાં 129 લોકોના મોત થયા. સૌથી વધારે 41, 664 સંક્રમણના કેસ 24 કલાકમાં કર્ણાટકમાં નોંધાયા. મહારાષ્ટ્રમાં 34, 848 અને તમિલનાડુમાં 33658 નવા મામલા આવ્યા.

આ રાજ્યોમાં 74.7 ટકા નવા મામલા આવ્યા

કર્ણાટક : 41,664
મહારાષ્ટ્ર : 34,848
તમિલનાડુ : 33,658
કેરળ : 32,680
આંધ્ર પ્રદેશ : 22,517
પશ્ચિમ બંગાળ : 19,511
રાજસ્થાન : 13,575
યુપી : 12,513
ઓડિસા : 11,805
હરિયાણા : 9,676

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ