બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / second-song-of-tiger-zinda-hai-has-released

NULL / 'ટાઇગર ઝિંદા હૈ'નું ન્યૂ સોંગ રિલીઝ સલમાન-કેટરિનાની વચ્ચે જોવા મળશે શાનદાર કેમેસ્ટ્રી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બોલિવુડના 'ભાઇજાન' એટલે કે સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરિના કૈફની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'નું નવું સોંગ 'દિલ દિયા ગલ્લાં' રિલીઝ કરવામાં આવ્યુ છે. આ સોંગ માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ સોંગને પાકિસ્તાની સિંગર આતિફ અસલમે ગાયું હતુ. કહેવાય છે કે ફિલ્મના તમામ સોંગ્સમાંથી સલમાન અને કેટરિનાના માટે ખૂબ જ ખાસ છે તેથી તેણે રિલીઝ પણ ખાસ કરીને અંદાજ કરવામાં આવ્યું છે. સલમાનના આ સોંગને 'બિગ બૉસ 11'ના 'વીકેન્ડ કા વાર'ના એપિસોડમાં રિલીઝ કરવામાં આવ્યુ હતુ.


 

તાજેતરમાં ફિલ્મનું ફર્સ્ટ સોંગ 'સ્વેગ સે સ્વાગત' રિલીઝ કરવામાં આવ્યુ છે અને આ સોંગને ઓડિયન્સ પણ ખૂબ જ પસંદ કરી રહી છે. આ ફિલ્મમાં લગભગ 5 વર્ષ પછી આ જોડી ફરી એક વખત સ્ક્રિન પર જોવા મળશે. 'સ્વેગ સે સ્વાગત' સોંગમાં કેટિરનાના શાનદાર મૂવ્ઝ જોવા મળી રહ્યા છે.

 

સલમાન-કેટિરનાની ફિલ્મ 'ટાઇગર ઝિંદા હૈ'નું શૂટિંગ ઑસ્ટ્રિયા મોરેક્કો ગ્રીસ અને અબુ ઘાબી જેવી જગ્યાઓ પર કરવામાં આવ્યુ છે..સલમાન-કેટરિનાની આ ફિલ્મની અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ