બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Scam 1992 fame hemant kher ask for work

મનોરંજન / Scam 1992 માં જોરદાર એક્ટિંગના કારણે લોકોએ કર્યા વખાણ, પણ હવે એક્ટર બેરોજગાર, માંગ્યું કામ

Arohi

Last Updated: 04:01 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scam 1992 Hemant Kher: 'Scam 1992'થી ફેમ મેળવનાર  એક્ટર હેમંત ખેરે હાલમાં જ સોશિયલ મીડિયા પર ચોંકાવનાર પોસ્ટ શેર કરી છે.

  • Scam 1992માં હેમંત ખેરે કર્યું છે કામ 
  • હર્ષદ મહેતાના ભાઈનું ભજવ્યુ હતું પાત્ર 
  • હવે એક્ટર પાસે નથી કોઈ કામ 

થોડા સમય પહેલા આવેલી સીરિઝ Scam 1992એ OTT પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. સીરિઝ હર્ષદ મહેતા પર બની હતી. તેમાં પ્રતિક ગાંધીની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. સાથે જ હેમંત ખેરે હર્ષદ મહેતાના ભાઈનું પાત્ર ભજવ્યું હતું. જે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ 'Scam 1992'થી ફેમ મેળવનાર આ એક્ટરે હાલમાં જ સોશિયલ મીડિયા પર ચોંકાવનાર પોસ્ટ શેર કરી છે. 

સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું 
ફિલ્મ અને સીરિઝમાં શાનદાર કામ કર્યા છતાં હવે તે બેરોજગાર છે અને તેમને કોઈ રોલ ઓફર નથી થઈ રહ્યો. માટે એક્ટરે સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરતા કામ માંગ્યું છે. 

હેમંત ખેરે ટ્વીટર પર કામ માંગતા લખ્યું, 'દરેક રાઈટર્સ, ડાયરેક્ટર્સ, કાસ્ટિંગ ડાયરેક્ટર્સ અને ક્રેએટર્સને નિવેદન છે કે મને પોતાની સ્ટોરી ફિલ્મો, સીરિઝ, શોર્ટ ફિલ્મોમાં રોલ આપે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hemant Kher (@hemant__kher)

તેમણે આગળ લખ્યું, "હું એક એક્ટરના રૂપમાં પોતાને સાહિત કરવા માટે જોશ અને ઉત્સાહથી ભરાયેલો છું." જોકે તેને લખવા માટે તેમણે વધારે હિંમ્મત ભેગી કરવી પડી. 

ખૂબ વિચાર્યા બાદ મળી હિંમ્મત 
તેમણે લખ્યું, "મેં ખૂબ જ વિચાર્યા બાદ આમ કરવા માટે હિમ્મત ભેગી કરી શક્યો. મારા સીનિયર્સ અને ગુરૂઓએ કહ્યું છે કે કામ માંગવામાં કેવી શરમ! માટે મેં એજ કર્યું જે ઠીક લાગ્યું. તમારા બધા પાસેથી મદદની આશા રાખુ છું. ધન્યવાદ."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hemant Kher (@hemant__kher)

રાઈટર કિયાલ ખાને આપ્યું રિએક્શન 
હેમંત ખેરની પોસ્ટ પર 'ભોલા' અને 'રનવે 34'ના રાઈટર આમિલ કિયાલ ખાને રિએક્શન આપતા લખ્યું નોટેડ... એટલે કે આશા છે કે તે એક્ટરને પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટમાં શામેલ કરશે. 

'સ્કેમ 1992' ઉપરાંત હેમંત, સલમાન ખાનની ફિલ્મ નોટબુક અને બોબી દેઓલની ફિલ્મ લવ હોસ્ટલમાં પણ જોવા મળી ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ