બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સંબંધ / Sania-Shoaib's new reality show 'The Mirza Malik Show' announced

જાહેરાત / છૂટાછેડાની અટકળો વચ્ચે સાનિયા અને શોએબે લીધો બીજો એક મોટો નિર્ણય, ચાહકોના વધ્યા ધબકારા

Dinesh

Last Updated: 05:25 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OTT પ્લેટફોર્મ Urduflixએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી; સાનિયા-શોએબના આગામી નવા રિયાલિટી શોની કરી જાહેરાત 'ધ મિર્ઝા મલિક શો'

  • ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ફરી ચર્ચામાં
  • સાનિયા-શોએબના આગામી નવા રિયાલિટી શોની જાહેરાત
  • Urduflixએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી 


ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ક્રિકેટર શોહબ મલિકની છેલ્લા કેટલાય સમયથી તલાકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. સાનિયાએ કરેલી એક પોસ્ટ પછી આ ચર્ચાઓ વહેતી થઈ છે.  એવા પણ અહેવાલો હતા કે બંને અલગ-અલગ રહે છેતે માત્ર કાગળ પર બધુ રહ્યું છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કંઈ કહ્યું નથી. છૂટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા અને શોએબના આગામી નવા રિયાલિટી શોની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે મિર્ઝા મલિક શો. આ જોઈને ચાહકો મૂંઝવણમાં છે યુઝર્સ તેમના છૂટાછેડાના સમાચારને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહી છે. 

'ધ મિર્ઝા મલિક શો' પોસ્ટર
શનિવારે રાત્રે OTT પ્લેટફોર્મ Urduflixએ ઈન્સ્ટાગ્રામ ને ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને આ નવા શો વિશે માહિતી આપી હતી. આ શોનું નામ છે 'ધ મિર્ઝા મલિક શો' છે. આ શોનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સાનિયા અને શોએબનો ફોટો છે બંને સાથે પોઝ આપી રહ્યાં છે તેમજ પોસ્ટરની પાછળના ભાગે બુર્જ ખલીફા દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ કપલ હાલમાં દુબઈમાં છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ધી મિર્ઝા મલિક શો ટૂંક સમયમાં માત્ર ઉર્દુફ્લિક્સ પર આવી રહ્યો છે.

શો અંગે લોકોએ કરી કોમેન્ટ
નવા શોની જાહેરાત સાથે ચાહકો વિચારમગ્ન બની ગયા છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે ચર્ચાઓ હતી તે માત્ર પબ્લીસિટી માટે કરવામાં આવી હતી. જે બાબતે એક યુઝરે કોમેન્ટે કરી હતી કે, શું અલગ થવાના વાત પબ્લિસિટી સ્ટંટ હતો? સાનિયાએ આવું ન કરવું જોઈતું હતું. એક યુઝરે લખ્યું, કદાચ આ શો તેમના લગ્નની પહેલા શૂટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અજી સુધી સાનિયા કે શોએબને હજી સુધી તેના સોશિયલ મીડિયા પેજ પર કંઈપણ શેર કર્યું નથી. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે સાંભળીને ખૂબ જ આનંદ થયો સાથે રહો. એકે કહ્યું, બધું ભૂલી જાઓ અને એકબીજાની સાથે રહો. વળી કોઈએ લખ્યું કે, શોએબને અન્ય કોઈની સાથે જોવા ઈચ્છતા નથી સાનિયા તેના માટે પરફેક્ટ છે.

જણાવી દઈએ કે, સાનિયા અને શોએબેના વર્ષ 2010માં લગ્ન થયા હતા અને ત્યારબાદ તેઓ દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. 2018 તેમને પુત્ર થયો હતો જેનું નામ ઇઝાનનો જન્મ થયો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ