બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Samples were taken from Alpha Mall by the Health Department of AMC in Ahmedabad

તપાસ / અમદાવાદમાં રોગચાળો વકરતાં AMC એક્શનમાં, આલ્ફા મોલમા દરોડા, ખાણીપીણી બજાર પણ ઝપટમાં

Dinesh

Last Updated: 11:31 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં વધતા રોગચાળાને કાબૂમાં કરવા માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે, શહેરના સાત ઝોનમાં આરોગ્ય વિભાગે ફૂડ તપાસની કામગીરી હાથ ધરી

 

  • અમદાવાદમાં AMCના આરોગ્ય વિભાગના દરોડા
  • રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી 
  • આલ્ફા મોલમાંથી ફુડ વિભાગે ટેસ્ટીગ માટે સેમ્પલ એકત્ર કર્યા

તહેવારોની સિઝન આવતાની સાથે મહાનગરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસને લઈ ફરાળી અને મીઠાઈ સહિતની વાનગીઓ જેવા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે આરોગ્ય તંત્રએ તપાસ હાથ ધરી છે. AMC આરોગ્ય વિભાગે શહેરના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. 

કાર્યવાહીનો ધમધમાટ 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં વધતા રોગચાળાને કાબૂમાં કરવા માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના જાણીતા મોલ અને મલ્ટીપ્લેક્ષ થિયેટર આલ્ફા મોલની કેન્ટીનમા દરોડા પાડવામાં આવ્યા હતા.આલ્ફા મોલમાંથી ફૂડ વિભાગે ટેસ્ટીગ માટે સેમ્પલ એકત્ર કર્યા હતાં. અત્રે જણાવીએ શહેરના સાત ઝોનમાં આરોગ્ય વિભાગે ફૂડ તપાસની કામગીરી હાથ ધરી છે. 

ફરાળી લોટના નમુના લઈને તપાસ હાથ ધરી
આજે સુરતમાં 8 ઝોનમાં આરોગ્ય વિભાગે ફરાળી લોટના નમુના લઈને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત રાજકોટમાં પણ આરોગ્ય વિભાગે ફરસાણ અને મિઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા છે. પવિત્ર શ્રાવણ માસને લઈ વિવિધ મહાનગરોમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ