બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan imports brand new bullet proof nissan patrol suv watch video

બોલિવુડ / કરોડોની ન્યુ બ્રાન્ડ 'બુલેટ પ્રુફ કાર'માં સલમાનની એન્ટ્રી, ભારતમાં તો હજુ લૉન્ચ પણ નથી થઇ, જુઓ VIDEO

Arohi

Last Updated: 06:39 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman khan imports brand new bullet proof car: સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ ધમકીઓ પર અભિનેતાનું હાલમાં જ રિએક્શન સામે આવ્યું છે અને મજેદાર અંદાજમાં આ ખબરો પર ચુપ્પી તોડી હતી. હવે સલમાન પોતાની નવી કારને લઈને પણ ચર્ચામાં છે.

  • સલમાને ખરીદી બ્રાન્ડ ન્યૂ કાર 
  • 'બુલેટ પ્રુફ કાર'માં સલમાનની એન્ટ્રી
  • ધમકીઓ મળ્યા બાદ સલમાને ખરીદી બુલેટ પ્રુફ કાર 

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકીઓના કારણે તે ચર્ચામાં છે. અભિનેતાને લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. એવામાં તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 

હાલમાં જ અભિનેતાએ આ ધમકીઓ પર ચુપ્પી તાડી અને ખૂબ જ મજેદાર અંજાદમાં જવાબ આપ્યો અને કહ્યું "પુરે ઈન્ડિયા કે ભાઈજાન નહીં હૈ, કિસી કી જાન ભી હૈ હમ. બહોત સારો કી જાન હૈ હમ. ભાઈજાન ઉનકે લીએ હે, હમ જીસકે ભાઈ હૈ ઔર ઉન્હે બહન બનાના ચાહતે હૈ."

આ વચ્ચે ચર્ચા છે કે સલમાન ખાને એક નવી કાર પણ ખરીદી છે. જે બૂલેટપ્રૂફ છે. અભિનેતાએ જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ આ નવી કાર ખરીદી છે. 

સલમાને ખરીદી બ્રાન્ડ ન્યૂ બુલેટપ્રૂફ કાર 
સુપરસ્ટારે હાલમાં જ નિસાન પેટ્રોલ એસયુવીની નવી બુલેટપ્રૂફ કાર પોતાના કાફિલામાં સામેલ કરી છે. જેના સાથે જ તે હાલમાં જ યાત્રા પર નિકતો જાવ મળ્યો હતો. સલમાન ખાનની નવી પેટ્રોલ કરા જોવા મળી, ત્યાં જ સફેદ રંગની આ કાર ખૂબ જ સ્ટાઈલિશ છે. 

હાવમાં આ કારને મુંબઈના રસ્તાઓ પર જોવામાં આવી છે. આ કારની સાથે જ એક કાળા રંગની Yoyota Fortuner પણ હતી તેની આગળ સલમાન ખાનની પ્રાઈવેટ સિક્યોરિટી હતી અને એક Mahindra bolero Neo જોવા મળી, જેમાં મુંબઈ પોલીસના અધિકારી હતા. 

ભારતમાં નથી વેચાતી આ કાર 
જણાવી દઈએ કે નિસાન પેટ્રોલ એક પ્રમુખ એસયુવી છે જેને જાપાની નિર્માતા કંપની બનાવે છે. પરંતુ કંપની ભારતમાં આ કાર નથી વેચતી. આ વાહન મુખ્ય રીતે પૂર્વ એશિયાઈ દેશો અને ખાડી દેશોમાં વધારે લોકપ્રિય છે. 

રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ખાનગી રીતે આ કારને ઈન્ટરનેશનલ માર્કેટથી ઈમ્પોર્ટ કરાવી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ કારને બુલેટપ્રૂફિંગ માટે સૌથી સારો ઓપ્શન્સ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ