બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Rural India should be explored: This village in India is very quiet and beautiful too

લાઇફસ્ટાઇલ / સિટી લાઇફથી બોર થઈ ગયા છો? તો પ્રકૃતિનો આનંદ ઉઠાવવા ફરી આવો ભારતના આ 6 ગામડા, થશે શાંતિનો અહેસાસ

Pooja Khunti

Last Updated: 11:54 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Beautiful Villages In India: જો તમે પણ શહેરની ભીડ અને ઘોંઘાટથી પરેશાન થઈ ગયા હોય તો જાણો ભારતનાં અમુક એવા ગામ વિશે જયાં તમને શાંતિનો અનુભવ થશે. ભારતનાં આ ગામ ખૂબજ શાંત અને સુંદર છે.

ગ્રામીણ ભારતને એક્સપ્લોર કરવું જોઈએ
મુન્નાર કેરળનું એક ખૂબજ સુંદર હિલ સ્ટેશન છે
ખજ્જિયારને ભારતનું નાનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે

ભારત વિશ્વનો એક માત્ર એવો દેશ છે જયાં તમને ભાષાની સાથે સંસ્કૃતિ અને રીતરિવાજમાં પણ વિવિધતા જોવા મળશે. તમને અહિયાં પર્વત, સમુદ્ર, મેદાન અને રણ જોવા મળશે. એવામાં પણ જો તમે શહેરમાં રહેતાં હોય અને 9થી 5ની નોકરી અને રસ્તા પર થતાં ટ્રાફિકથી થાકી ગયા હોય તો તમારે જરૂરથી આ ગ્રામીણ ભારતને એક્સપ્લોર કરવું જોઈએ. જાણો ભારતનાં આ ગામો વિશે જયાં તમારે ચોક્કસ ફરવાં જવું જોઈએ. આ ગામ એટલાં સરસ છે કે ત્યાં તમે શહેરની ભીડ અને ઘોંઘાટને જરૂર ભૂલી જશો. જાણીએ ભારતનાં આ સરસ અને શાંત ગામો વિશે. 

કસોલ, હિમાચલ પ્રદેશ 
આ ગામ પાર્વતી નદીનાં કિનારે આવેલું છે. ત્યાં આગળ તમે ટ્રેકિંગ અને કૈપિંગનો આનંદ માળી શકશો. 

નુબ્રા વેલી
નુબ્રા વેલી લદ્દાખમાં આવેલી એક ઘાટી છે. આ વેલી કારગિલ અને લેહની વચ્ચે આવેલી છે. નુબ્રા વેલી તેની પ્રાકૃતિક સુંદરતા અને બરફનાં પર્વતો માટે જાણીતી છે. અહીં અનેક પ્રકારના મઠો અને ધાર્મિક સ્થળો આવેલા છે.

મુન્નાર, કેરળ 
મુન્નાર કેરળનું એક ખૂબજ સુંદર હિલ સ્ટેશન છે. ત્યાં તમને ચારે બાજુ ચાનાં બગીચા જોવા મળશે. ત્યાં ખૂબજ શાંતિ હોય છે. તમે શહેરની ભીડને ભૂલી જશો. 

જીરો, અરુણાચલ પ્રદેશ 
જીરો ઘાટી અરુણાચલ પ્રદેશમાં આવેલી એક ખૂબજ સુંદર જગ્યા છે. ત્યાં દરવર્ષે જીરો મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવે છે. 

ખજ્જિયાર, હિમાચલ પ્રદેશ 
ખજ્જિયારને ભારતનું નાનું સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. જો તમે શાંતિ અને પ્રાકૃતિક સુંદરતા એક જ જગ્યાએ જોવા માગતા હોય તો, ખજ્જિયારથી સારી  બીજી કોઈ જગ્યા જોવા નહીં મળે. 

પંગોટ, ઉત્તરાખંડ 
આ જગ્યા નૈનીતાલથી માત્ર 45 કિલોમીટર જ દૂર છે. અહીંયા તમને નૈનીતાલથી પણ વધુ શાંતિ જોવા મળશે. આ જગ્યા તેની પ્રાકૃતિક સુંદરતા સાથે પક્ષીઓ માટે પણ જાણીતી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ