બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma Viral Video of looking outside the window during the test match

VIDEO / રોહિત શર્માએ ડ્રેસિંગ રૂમની બારી ખોલીને શું જોયું? હિટ મેનનું રીએક્શન ગજબનું વાયરલ, લોકોએ બનાવ્યા મીમ

Vaidehi

Last Updated: 07:32 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન રોહિત શર્માનાં આ વીડિયો પર લોકોએ ખૂબ બનાવ્યાં મિમ્સ, જોઈને હસી પડશો.

  • કેપ્ટન રોહિત શર્માનો વીડિયો વાયરલ
  • બારીની બહાર જોઈ રહેલા રોહિત પર બન્યાં મિમ્સ
  • લોકોએ તેમના હાવભાવ જોઈને બનાવ્યાં જોક્સ

ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટઈંડીઝમાં પોતાની ટેસ્ટ મેચ રમી રહી છે. ભારતીય ખેલાડીઓ જીત માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે જેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ આ તમામની વચ્ચે ભારતીય ટીમનાં કેપ્ટન રોહિત શર્માની એક ક્લિપ વાયરલ થઈ છે. જેના પર લોકો મીમ મટીરિયલ્સ બનાવી હસી રહ્યાં છે. 

રોહિત શર્માની ક્લિપ બની Meme 
આ ક્લિપ એ સમયની છે જ્યારે રોહિત વેસ્ટઈંડીઝની બીજી ટેસ્ટ મેચમાં ડ્રેસિંગ રૂમની બારીની બહાર જોઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમના હાવભાવ કંઈક એવા હતાં જેને જોઈને લોકો હસી પડ્યાં અને મિમ્સ બનવા લાગ્યાં. જ્યારે તે બારીની બહાર જોઈ રહ્યાં હતાં ત્યારે થોડા કંફ્યૂઝ દેખાઈ રહ્યાં હતાં.

જુઓ લોકોની પ્રતિક્રિયાઓ:
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ