બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma on bazball there was a guy called rishbh pant yashasvi jaiswal india vs england

સ્પોર્ટ્સ / 'લાગે છે કે ઇંગ્લેન્ડવાળાઓએ ઋષભ પંતનું નામ...', જાણો શા માટે રોહિત શર્માએ આપ્યું આ પ્રકારનું નિવેદન

Arohi

Last Updated: 04:25 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma: ધર્મશાળામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા એક સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે એક સમયે અમારી ટીમમાં ઋષભ પંત હતો પરંતુ કદાચ બેન ડકેટે તેને નથી જોયો. જાણો શા માટે રોહિત શર્માએ આપ્યું આ પ્રકારનું નિવેદન

રોહિત શર્માના નિવેદન હંમેશા મજેદાર હોય છે. સ્ટંપ્સ માઈક્સ દ્વારા તો તમે તેમની કમેન્ટ્સ સાંભળી જ હશે પરંતુ જ્યારે પણ તે પત્રકારોની સામે હોય છે ત્યારે પણ તેના નિવેદનો ખૂબ મજેદાર હોય છે. ધર્મશાળામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પણ એવુ જ થયું જ્યારે એક સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે એક સમયે અમારી ટીમમાં ઋષભ પંત હતો પરંતુ કદાચ બેન ડકેટે તેને નથી જોયો. 

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ગુરૂવારે પાંચ મેચોની સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ રમાવાની હતી. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી. રોહિત શર્માએ ભારતીય તૈયારીઓથી લઈને બેટિંગ સુધી ખુલીને વાત કરી. પરંતુ આ સમયે આપવામાં આવેલો તેમનો એક જવાબ વાયરલ થઈ રહ્યો છે. 

રોહિત શર્માએ પોતાના અંદાજમાં આપ્યો જવાબ 
જ્યારે રોહિત શર્માને યાદ અપાવવામાં આવ્યું કે બેન ડકેટે કહ્યું હતું કે યશસ્વી જાયસવાલ ઈંગ્લેન્ડમાં બેટિંગ જોઈને શીખી રહ્યા છે. તેના પર રોહિતે પોતાના અંદાજમાં કહ્યું, "યશસ્વી જાયસવાલ, બેન ડકેટ પાસેથી સીખી રહ્યા છે? એક સમયે અમારી ટીમમાં ઋષભ પંત હતો પરંતુ લાગે છે કે બેન ડકેટે તેને રમતાન નથી જોયો."  

વધુ વાંચો: VIDEO: માહીના આવી એન્ટ્રી તો તમે ક્યારેય નહીં જોઇ હોય, ખુદ ચેન્નઇ સુપર કિંગ્સે વીડિયો શેર કર્યો

રોહિત શર્માએ કહ્યું, "હું હકીકતે બેઝબોલનો મતલબ નથી જાણતો. મેં તેની કોઈ અસર પણ નથી જોઈ. ઈંગ્લેન્ડની ટીમ જ્યારે છેલ્લા પ્રવાસ પર આવી હતી. તો તે આ વખતના મુકાબલે સારૂ રમ્યા હતા. હું હજુ પણ નથી જાણતો કે બેઝબોલ શું છે."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ