બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Extra / road-accident-between-trucks-and-tractors-in-aravali-6-dead

NULL / અરવલ્લીમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત 2 મહિલા સહિત 6ના મોત

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સાબરકાંઠા: અરવલ્લીમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે થયેલા અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 6 લોકોના મોત થયા છે. જયારે 13 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે. તમામ મૃતકો ઝાલોદના કાદવાડ ગામના રહેવાસી છે. તમામ લોકો ટ્રેકટરમાં ખેતરમાં મજૂરી કામ કરવા પાટણ તરફ ટ્રેકટરમાં જતા હતા. તે દરમિયાન ટ્રક સાથે અકસ્માત થયો હતો.

આ ઘટનાને લઇને માલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. તો ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી માલપુર અને મોડાસામાં ખસેડાયા છે.  

અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટ્રકે ટ્રેક્ટર ને અડફેટે લીધા બાદ ટ્રેક્ટર 50 થી 60 ફુટ સુધી ઢસડાયું હતું. બાજુમાં આવેલ એક દુકાન અને એક કાચા મકાન નો ભુક્કો બોલાઈ ગયો હતો. ઘટના ની જાણ થતા માલપુર પોલીસ તેમજ જિલ્લા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ