બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Republic Day: 19th 26 January 2024 Delhi airport will follow some restrictions for flight take-off and landing

નિયમ / ઉત્તર ભારત જનારા માટે મોટા સમાચાર: આઠ દિવસ સુધી દિલ્હીમાં ફ્લાઇટની ઉડાન પર રોક, સરકારે આ કારણે લીધો નિર્ણય

Vaidehi

Last Updated: 05:44 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખતાં 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2024 સુધી દિલ્હીનાં એરસ્પેસમાં થોડા કલાકો માટે કેટલાક પ્રતિબંધો લાગશે. સવારે 10.20 વાગ્યાથી 12.45 વાગ્યાની વચ્ચે ફ્લાઈટ્સ બંધ રહેશે.

  • ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખતાં દિલ્હીમાં નવો નિયમ
  • 19-26 જાન્યુઆરી દરમિયાન દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટને લઈને પ્રતિબંધ
  • સવારે10.20થી બપોરે 12.45 સુધી એરપોર્ટમાં પ્રતિબંધ લાગૂ

ગણતંત્ર દિવસને ધ્યાનમાં લેતાં 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2024 સુધી દિલ્હીનાં એરસ્પેસમાં થોડા કલાકો માટે કેટલાક પ્રતિબંધો લાગશે. દિલ્હી ઈંટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું કે સવારે 10.20 વાગ્યાથી 12.45 વાગ્યાની વચ્ચે ફ્લાઈટ્સ બંધ રહેશે. આ સમય દરમિયાન દિલ્હી એરપોર્ટ પર કોઈ પણ ફ્લાઈટ ટેક ઓફ અથવા તો લેન્ડ થશે નહીં. ગણતંત્ર દિવસને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એરમેન ટૂ નોટિસ
આ અઠવાડિયે નોટમમાં કહેવામાં આવ્યું કે 19-26 જાન્યુઆરી સુધી સવારે 10થી બપોરે 12.45  સુધી શેડ્યૂલ એરલાઈનોની નોન-શિડ્યૂલ ફ્લાઈટ્સ અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સની લેન્ડિંગ કે ટેકઓફની પરવાનગી નહીં મળે.

વધુ વાંચો: શહેરોમાં પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે ડિમાન્ડમાં ઘટાડો, કિંમતમાં 19 ટકાનો ઉછાળો, એ પણ છેલ્લા એક વર્ષમાં

મુખ્ય મહેમાન
ભારત 26 જાન્યુઆરીનાં પોતાનો 75મો ગણતંત્ર દિવસ ઊજવશે. આ દરમિયાન ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં મુખ્ય અતિથિ રહેશે. છઠ્ઠી વખત ફ્રાંસનાં કોઈ રાષ્ટ્રધ્યક્ષ ગણતંત્ર દિવસ દરમિયાન ભારતનાં અતિથિ બનશે. આ વખતે પહેલીવાર સીમા સુરક્ષા બળ BSFની તમામ મહિલાઓ માર્ચ કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ