બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / Religious travel will become yoga, you will feel relief in work, see today's horoscope

3 માર્ચ / આજે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન,આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:38 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
03 03 2024 રવિવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ આઠમ
નક્ષત્ર અનુરાધા બપોરે 3:54 પછી જ્યેષ્ઠા
યોગ હર્ષણ
કરણ બાલવ
રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે અને બાળકોની તબિયતની ચિંતા રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધવાની સંભાવના અને શેરબજારથી લાભ થશે તેમજ ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે, ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને કામકાજમાં ધ્યાન વધારે આપે અને નવા કામથી લાભ થશે તેમજ ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો

કર્ક (ડ.હ.)
આત્મિયજનોના સુખમાં વધારો થશે અને કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, નાના પ્રવાસના યોગ બને છે

સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે અને સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે તેમજ સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે અને મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું તેમજ જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો અને પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

તુલા (ર.ત.)
કાર્યશક્તિમાં વધારો થશે અને ભાગીદારીવાળા કામમાં લાભ થશે તેમજ કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું અન્ય નોકરી માટે નવી ઓફર આવશે

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે તેમજ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે તેમજ સામાજિક જવાબદારી વધશે, સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે અને સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે તેમજ નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે અને કામકાજમાં મન પ્રસન્ન રહેશે તેમજ ભાગીદારો સાથે મતભેદ થશે, તબિયત બાબતે સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે અને કામકાજમાં સાચવીને કામ કરવું તેમજ નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો

મીન (દ.ચ.ઝ.થ.)
દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય અને પ્રિયજનનો વિયોગ થાય તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

વાંચવા જેવું: આ વખતે મહાશિવરાત્રી અત્યંત ખાસ: 300 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ સંયોગ, આ 5 રાશિના જાતકોને થશે લાભ

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ