બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સંબંધ / relationship tips avoid these dating mistakes for good relationship

સાવધાન / શું તમે પણ કોઈને કરી રહ્યા છો ડેટિંગ? તો 7 ભૂલો કરવાનું ટાળજો નહીંતર સંબંધોમાં આવશે ખટાશ, પસ્તાસો તો પણ નહીં મળે પ્રેમ

Arohi

Last Updated: 10:13 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Relationship Tips: જવાનીના દિવસોમાં ડેટિંગ કરવું એક અલગ અનુભવ હોય છે. 30ની ઉંમરમાં લોકો પોતાના જીવનમાં ઘણા પ્રકારના અનુભવ કરી ચુક્યા હોય છે અને તેમને એ ખબર હોય છે કે તેમને રિલેશનશિપમાંથી શું જોઈએ છે.

  • ડેટિંગ કરવું એક અલગ અનુભવ
  • ડેટિંગ કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન 
  • મોટાભાગના લોકો કરે છે આ 7 ભૂલો 

આજકાલ ડેટિંગ એક સામાન્ય બાબત થઈ ચુકી છે. પરંતુ ડેટિંગ કરવામાં અમુક વસ્તુઓનું ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂરી છે અને પોતાના રિલેશનશિપને મજબૂત બનાવવા માટે અમુક ભુલો કરવાથી બચવું જોઈએ. આવો જાણીએ એવી જ અમુક ભૂલો વિશે...

પાર્ટનરને બદલવાનો પ્રયત્ન ન કરો
30ની ઉંમરમાં લોકો પોતાના વ્યક્તિત્વ અને આદતોને સારી રીતે સમજી ચુક્યા હોય છે. એવામાં પોતાના પાર્ટનરને બદલવાનો પ્રયત્ન કરવો એક મોટી ભૂલ છે. તેનાથી તમારા રિલેશનશિપમાં મુશ્કેલીઓ આવી શકે છે. 

પોતાના ભૂતકાળને ભૂલવો
30ની ઉંમરમાં લોકો પોતાના ભૂતકાળના અનુભવોથી ઘણુ બધુ શીખી ચુક્યા હોય છે. એવામાં પોતાના ભૂતકાળને ભૂલીને નવા રિલેશનશિપમાં જવાથી બચો. તેનાથી તમારા વર્તમાન રિલેશનશિપ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. 

પોતાના પાર્ટનર પર પ્રેશર કરવું 
30ની ઉંમરમાં લોકો પોતાના જીવનમાં ઘણા પ્રકારની જવાબદારીઓનો સામનો કરી રહ્યા હોય છે. એવામાં પોતાના પાર્ટનર પર વધારે દબાણ કરવું એક મોટી ભૂલ છે. એવામાં તમારા પાર્ટનરને તમારાથી કનેક્શન ફીલ નહીં થાય. 

પોતાને અંડર એસ્ટીમેન્ટ કરવું 
30ની ઉંમરમાં લોકોમાં આત્મવિશ્વાસની કોઈ કમી નથી હોતી. એવામાં પોતાને અંડર એસ્ટીમેન્ટ કરવું એક મોટી ભૂલ છે. એવામાં તમને રિલેશનશિપમાં આત્મવિશ્વાસની કમી દેખાઈ શકે છે. 

આ વાતોનું રાખો ધ્યાન 

  • પોતાના પાર્ટનરને સમજવા માટે સમય કાઢો. તેનાથી તમે પોતાના વ્યક્તિત્વ અને આદતોને સારી રીતે સમજી શકશો. 
  • પોતાના પાર્ટનરને તે જે છે તેવી જ રીતે સ્વીકાર કરો. તેનાથી તમારા રિલેશનશિપમાં વિશ્વાસ અને સન્માન વધશે. 
  • કોઈ પણ રિલેશનશિપને સફળ બનાવતી વખતે વધારે પ્રયત્ન કરવાની જરૂર હોય છે. 30ની ઉંમરમાં ડેટિંગ કરતી વખતે પણ પોતાના રિલેશનશિપમાં સમય અને પ્રયત્ન કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ