બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ravi Jain, who performed dangerous stunts in Jamnagar, has been caught by the police

કાર્યવાહી / જામનગરના સ્ટંટબાજની હેકડી નીકળી ગઈ!, થર્ટી ફર્સ્ટની રાત્રે સૂતા સૂતા બાઈક હંકારતા પોલીસે લીધો લપેટામાં

Dinesh

Last Updated: 08:12 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar news: જામનગરમાં બાઈક પર જોખમી સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા છે, શહેરના પંચકોશી B પોલીસ સ્ટાફે જોખમી સ્ટંટ કરનારા યુવકને ઝડપી પાડ્યો છે

  • જામનગરમાં જોખમી સ્ટંટ કરનારો દબોચાયો
  • સ્ટંટ કરનારો રવિ જૈન પોલીસ સકંજામાં 
  • રવિ જૈન મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી


સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં સ્ટંટ કરનારાઓ બેફામ બન્યા છે. જામનગરમાં બાઈક પર જોખમી સ્ટંટ કરવા યુવકને ભારે પડ્યા છે. શહેરના પંચકોશી B પોલીસ સ્ટાફે જોખમી સ્ટંટ કરનારા યુવકને ઝડપી પાડ્યો છે. 

રવિ જૈન મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
આ શખ્સે હાપા રોડ  વિસ્તારમાં બાઈક પર જોખમી સ્ટંટ કર્યા હતા. એટલું જ નહીં, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઈરાદે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ પણ કર્યો હતો. જો કે, પોલીસે આ નબીરાને પાઠ ભણાવવા તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ નબીરો અગાઉ હત્યાના કેસમાં પણ આરોપી રહી ચૂક્યો છે તેવું તપાસમાં સામે આવ્યું છે.

વાંચવા જેવું: સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે કમર કસી, રાજ્યના 14 જિલ્લાને અપાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ

સ્ટંટનો વીડિયો
જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. જોકે આવા સ્ટંટબાજો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કારણ કે પોલીસ આવા સ્ટંટબાજો પર કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ