બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / Raveena Tandon, Bharti and Farah for hurting religious sentiments FIR filed in Punjab

બોલિવૂડ / રવીના ટંડન, ભારતી સિંહ અને ફરાહ ખાન ઉપર પંજાબમાં નોંધાઈ FIR, લાગ્યો છે આ આરોપ

Noor

Last Updated: 02:56 PM, 26 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાન, કોમેડિયન ભારતી સિંહ અને એક્ટ્રેસ રવીના ટંડનની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે આ બધાં વિરૂદ્ધ પંજાબના અમૃતસરમાં ફરિયાદ નોંધાઈ છે. ફરાહ, ભારતી અને રવીના પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ મૂકાયો છે.

  • રવીના ટંડન, ભારતી સિંહ અને ફરાહ ખાનની મુશ્કેલી વધશે
  • ત્રણેય વિરૂદ્ધ પંજાબમાં નોંધાઈ FIR
  • ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો

આ ત્રણેય પર આરોપ છે કે, તેમણે એક પ્રાઈવેટ વેબ અને યૂટ્યૂબ ચેનલ માટે બનાવેલા કોમેડી પ્રોગ્રામમાં ખ્રિસ્તી ધર્મના શબ્દનો ઉપયોગ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખ્રિસ્તી ધર્મમાં વપરાતા શબ્દનો ઉપયોગ આ ત્રણેય પ્રોગ્રામમાં કર્યો છે અને આ રીતે તેમણે ધર્મનો અપમાન છે. તેની સામે અમૃતસરના અજનલામાં ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો તરફથી ક્રિસમસના દિવસે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, ત્યારબાદ પંજાબ પોલીસે વીડિયોની તપાસ કર્યા બાદ FIR નોંધી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy happy birthday @officialraveenatandon .. the beauty who grows more beautiful each passing year.. ♥️

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on

એફઆઈઆર કેમ નોંધાઈ?

આ ત્રણ ફિલ્મી હસ્તીઓ વિરૂદ્ધ આ કેસ અમૃતસરના અજનાલામાં નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસ આઈપીસીની કલમ 295-એ હેઠળ નોંધ્યો છે. એફઆઈઆર 25 ડિસેમ્બર રાતે 8:55 વાગ્યે નોંધાઈ છે. આ માટે પહેલાં પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. હવે પ્રારંભિક તપાસ બાદ પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. જોકે, આ મામલે આગળની કાર્યવાહી અંગે કોઈ માહિતી નથી, પરંતુ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાને કારણે આ ત્રણેય અભિનેત્રીઓની મુશ્કેલીઓ વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ