બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Rakul Preet Singh reached to see the idol chariot of Ram Mandir along with Jackie Bhagna, the pictures went viral

VIDEO / લગ્ન પહેલા રામભક્તિમાં લીન થયા બોલિવૂડના આ બે સ્ટાર્સ, તસવીરો થઈ વાયરલ

Pravin Joshi

Last Updated: 02:00 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના સમાચાર વચ્ચે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ભગવાન રામના રથના દર્શન કરવા પહોંચ્યા હતા. રકુલ અને જેકીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

  • અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નને લઈને ચારેબાજુ ચર્ચા
  • રકુલ પ્રીત સિંહ અને જેકી આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરે તેવી ચર્ચા
  • સમાચારો વચ્ચે કપલ મૂર્તિ રથના દર્શન કરવા માટે રામ મંદિર પહોંચ્યા હતા

આ દિવસોમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રકુલ પ્રીત સિંહ અને જેકી આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચારો વચ્ચે હવે કપલ મૂર્તિ રથના દર્શન કરવા માટે રામ મંદિર પહોંચી ગયું છે. જ્યાંથી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

જેકી-રકુલ મૂર્તિ રથના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા

અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રકુલ પ્રીત સિંહ સાથે રામ મંદિરની મૂર્તિ રથના દર્શન દરમિયાન એક ફોટો અને એક વીડિયો શેર કર્યો છે. ફોટો અને વીડિયોમાં રકુલ અને જેકી બંને રામ મંદિરની મૂર્તિના રથની સામે હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળે છે. આ સમય દરમિયાન અભિનેત્રીએ પેસ્ટલ લીલા રંગનો સૂટ પહેર્યો છે જ્યારે જેકી પીળા રંગના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. જેકી ભગનાનીએ રામ મંદિરની મૂર્તિ રથ દર્શન દરમિયાનની તસવીરો શેર કરતી વખતે કેપ્શન પણ લખ્યું છે. 

Topic | VTV Gujarati

વધુ વાંચો : મહેશ બાબૂની 'ગુંટૂર કારમ' સુપર ડુપર, ફિલ્મ જોઈ ચાહકો કહ્યું ટિકિટ કરતાં બમણા પૈસા વસૂલ, One Man Show

રકુલ-જેકીના લગ્નની ચારેબાજુ ચર્ચા

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 22 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રકુલ અને જેકી પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે. જો કે લગ્નના સમાચાર પર જેકી કે રકુલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં રકુલ અને જેકીએ એક ઈન્સ્ટા પોસ્ટ દ્વારા પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ