બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / rakshabandhan 2023 tie rakhi before purnima tithi end raksha bandhan shubh muhurt for 31st august tlifdu

ભાઈની બહેની લાડકી / ચૂકી ન જતાં: આવતીકાલે મનાવવાનો છો રક્ષાબંધનનો તહેવાર? તો રાખડી બાંધવા માટે આટલા કલાકનું જ સારું મુહૂર્ત

Kishor

Last Updated: 11:08 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પણ રક્ષાબંધન ઉજવવામાં આવશે ત્યારે સવારે 7.05 વાગ્યા પહેલા રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે. ત્યારબાદ સાવન પૂર્ણિમાની તિથિ અને રક્ષાબંધનનું મહત્વ સમાપ્ત થશે.

  • આવતીકાલે પણ રક્ષાબંધનની ઉજવણી કરાશે
  • ભદ્રાને લઈને રક્ષાબંધન બે દિવસ ઉજવાશે
  • 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યા પહેલા રાખડી બાંધવી 

આ વખતે ભદ્રાને લઈને રક્ષાબંધન 30-31 ઓગસ્ટના એમ બે દિવસ માટે ઉજવાય રહી છે. આજે બહેનોએ પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધી છે અને અમુક બહેનો આવતીકાલે રાખડી બાંધશે. ત્યારે 31મી ઓગસ્ટે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા જતી બહેનોએ સાવન પૂર્ણિમાના અંત પહેલા તમારા ભાઈને રાખડી બાંધવી જોઈએ. પૂર્ણિમા 30 ઓગસ્ટના રોજ સવારે 10.59 વાગ્યે શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યે પૂર્ણ થશે. એટલે કે આ સમયગાળો પૂર્ણ થાય તે પહેલા રાખડી બાંધવી જોઇએ.

રક્ષાબંધન પર રાખડી બાંધવાની રીત : પહેલા તિલક લગાવવું પછી આરતી, જાણી લો  નિયમ/ rakshabandhan 2023 this is the right way to tie rakhi know otherwise  you may regret
આ સમય છે શુભ

આવતીકાલે સવારે 7.05 વાગ્યા પહેલા ભાઈને રાખડી બાંધી દેવી શુભ મનાઈ રહ્યું છે. આ પછી સાવન પૂર્ણિમાની તિથિ અને રક્ષાબંધનનું મહત્વ બંને સમાપ્ત થઈ જશે.રક્ષાબંધન પર બાંધવામાં આવતી રક્ષાસૂત્ર લાલ, પીળો અને સફેદ એમ ત્રણ કલરના હોવા જોઈએ.નહીં તો લાલ અને પીળો દોરો હોવો જોઈએ. જો રક્ષાસૂત્રમાં ચંદન લગાવવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે.

આટલી વસ્તુ રાખો થાળીમાં

પ્રથમ ચંદન, અક્ષત, દહીં, રક્ષાસૂત્ર અને મીઠાઈઓ થાળીમાં રાખવી યોગ્ય માનવામાં આવે છે. બાદમાં દીવો કરી  રક્ષાસૂત્ર અથવા રાખડી અને પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને પછી ભાઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મોં કરીને બેસો અને ભાઈને તિલક કર્યા બાદ રક્ષા સૂત્ર બાંધો ભાઈને મીઠાઈ અર્પણ કર્યા પછી રાખડી બાંધવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ