બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / rakhi sawant dances with salman khan rumoured girlfriend iulia vantur

ધમાકેદાર ડાન્સ / રાખી સાવંતે યૂલિયા વંતુર સાથે કર્યો ગજબનો ડાન્સ, ભાભી કહી બોલાવતા યુઝર્સે કાઢ્યા સલમાન સાથેના અનેક તર્ક

Premal

Last Updated: 06:01 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાખી સાવંત યૂલિયા વંતૂર સાથે દેખાઈ રહી છે. રાખી યૂલિયાને તેની સીટ પરથી ઉપાડે છે અને તેનો હાથ પકડીને ડાન્સ કરવા લાગે છે. યૂલિયા પણ ખુશી-ખુશી રાખીનો સાથ આપે છે અને તેના કિલર ડાન્સ મૂવ્સને બતાવીને લાઈમલાઈટ લૂટી લે છે.

  • રાખી સાવંતે યૂલિયા વંતૂર સાથે કર્યો ડાન્સ
  • યૂલિયાએ પણ ખુશી-ખુશી રાખીનો સાથ આપ્યો
  • યૂલિયા તેના કિલર ડાન્સ મૂવ્સને બતાવીને લાઈમલાઈટ લૂટે છે

રાખીએ સુપરહિટ સોન્ગ પરદેસિયા પર કર્યો ડાન્સ  

રાખીએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં યૂલિયાને સ્વીટહાર્ટ ભાભી જણાવ્યું. જે સલમાન ખાન કબૂલ ના કરી શક્યા તે રાખી સાવંતે જાહેરમાં ડીકલેર કરી દીધુ. 25 નવેમ્બરે રાખી સાવંત પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહી છે. રાખીનો બર્થ-ડે સેલિબ્રેશન પીક પર છે. આ દરમ્યાન રાખીએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સુપરહિટ સોન્ગ પરદેસિયાા પર ડાન્સ કરી રહી છે. 

રાખીએ યૂલિસા સાથે કર્યો ડાન્સ 

રાખી કોની સાથે ડાન્સ કરી રહી છે, તે વધુ રસપ્રદ છે. ડ્રામા ક્વીન રાખી સાવંત બોલીવુડના દબંગ સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર સાથે દેખાઈ રહી છે. તે યૂલિયાને તેની સીટ પરથી ઉપાડે છે અને તેનો હાથ પકડીને ડાન્સ કરવા લાગે છે. યૂલિયા પણ ખુશી-ખુશી રાખીનો સાથ આપે છે અને તેના કિલર ડાન્સ મૂવ્સને બતાવીને લાઈમલાઈટ લૂટે છે. રાખીએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં યૂલિયાને સ્વીટહાર્ટ ભાભી જણાવ્યું.  

રાખીએ યૂલિયાને કહ્યું ભાભી 

વીડિયો પર રાખીએ લખ્યું, મારી ભાભી. ડ્રામા ક્વિને આ વીડિયો સલમાન ખાનને પણ ટેગ કર્યો છે. રેડ ડ્રેસમાં રાખી સ્ટનિંગ દેખાઈ રહી છે. તો યુલિયા શાઈની આઉટફિટમાં સુંદર દેખાઈ. વીડિયોમાં રાખી સાવંતના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ દેખાય છે. યૂલિયા વંતૂરને જાહેરમાં ભાભી કહેવાથી રાખી સાવંત ચર્ચામાં આવી ગઇ છે. જે સંબંધને સલમાને આજ સુધી કબુલ કર્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ