બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Rajula youth picks up cybercrime over controversial remarks on Bipin Rawat's death

કાર્યવાહી / રાજુલાના યુવકે બિપિન રાવતના નિધન પર વિવાદીત ટિપ્પણી કરતા સાયબર ક્રાઇમે ઉઠાવી લીધો

Mehul

Last Updated: 09:39 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડુના કુન્નૂરમાં થયેલી  દર્દનાક હેલિકોપ્ટર દુર્ઘટના પર આપતિજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર વહેતી કરનાર એક શખ્સને અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે ગિરફ્તાર કરી લીધો.

  • હેલિકોપ્ટર દુર્ઘટના પર આપતિજનક ટીપ્પણી 
  • ગુજરાતના શિવા આહીરને કરાયો ગિરફ્તાર 
  • CDS રાવત,મનોહર પરિકર,ડોવાલને લઈને ટીપ્પણી 

તામિલનાડુના કુન્નૂરમાં થયેલી  દર્દનાક હેલિકોપ્ટર દુર્ઘટના પર આપતિજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર વહેતી કરનાર એક શખ્સને અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે ગિરફ્તાર કરી લીધો છે.પકડાયેલા આરોપીનું નામ શિવાભાઈ આહીર છે.

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતના હેલિકોપ્ટર  દુર્ઘટનામાં મોત પર સોશિયલ મીડિયામાં અપશબ્દોનો ઉપયોગ કરનારા ગુજરાતના શિવાભાઈ આહીરને અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. શિવાભાઇએ સોશિયલ મીડિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બીપીન રાવતના મોત પર મનોહર પરિકર  અને અજીત ડોભાલ ને લઈને આપત્તિ જનક ટીપ્પણી કરી હતી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ