બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / rajsthan sachin pilot camp MLA in Gujarat

રાજકારણ / રાજસ્થાનનું રાજકારણ ગુજરાત પહોંચ્યુ, પાયલટ કેમ્પના ધારાસભ્યો રાજ્યમાં ધામા, જાણો શું છે ગણિત

Gayatri

Last Updated: 04:03 PM, 7 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનનો રાજકિય ઉત્પાત ગુજરાત પહોંચ્યો હોવાની માહિતી મળી છે. રાજસ્થાનમાંથી પાયલટ કેમ્પના ધારાસભ્યો ગુજરાત આવ્યા હોવાનું રાજકિય વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે એટલું જ નહીં પરંતુ હજુ વધુ ધારાસભ્યો ગુજરાત આવશે તેવું કહેવાઈ રહ્યું છે.

  • રાજસ્થાનના રાજકારણના સૌથી મહત્વના સમાચાર
  • સચિન પાયલટ ગૃપના ધારાસભ્યોને ગુજરાત લવાયાની ચર્ચા
  • પાયલટ ગૃપના ધારાસભ્યોને ગુજરાતના કોઇ ફાર્મમાં રખાયાની ચર્ચા

રાજસ્થાનમાં 13મી જુલાઈથી શરૂ થયેલા મેગા ડ્રામાનો નવો અધ્યાય ગુજરાતમાં શરૂ થયો છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યો જૂથોમાં વહેંચાઈને અલગ જગ્યાઓએ પહોંચ્યા છે. ત્યારે પાયલટ કેમ્પના આ ધારાસભ્યોનું એક જૂથ ગુજરાતમાં રોકાણ માટે આવ્યાની ચર્ચા છે.

સચીન પાયલટ કેમ્પના 3 ધારાસભ્યોનું ગ્રુપ અમદાવાદમાં આવ્યા હોવાની ચર્ચા છે. 13મી જુલાઈથી પાયલટ સમર્થક 30 ધારાસભ્યો માનેસરમાં રોકાયાનો દાવો હતો. જો કે 30માંથી કેટલાક ધારાસભ્યો પાયલટને છોડીને ગહેલોત કેમ્પ પહોંચ્યા છે. 

અમદાવાદ આવેલા ત્રણેય ધારાસભ્યોએ સોમનાથના દર્શન કર્યાની પણ માહિતી મળી રહી છે. પાયલટ કેમ્પના જ અન્ય ધારાસભ્યો પણ ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ છે.  કેટલાક ધારાસભ્યો દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં રોકાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. હાલમાં પાયલટ કેમ્પમાં કુલ 12 જ ધારાસભ્યો હોવાની માહિતી મળી રહી છે. 13મી જુલાઈએ પાયલટના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો હરિયાણાના માનેસરમાં આઈસોલેટ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ