બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / રાજકોટ / Rajkot co-operative BJP Jayesh Radadia Bhupat Bodar politics

સહકારી જગતમાં બે ફાટા / 'ઓટ જોઈ કિનારે ઘર ન બનાવે': જયેશ રાદડિયાના સમર્થનમાં ભૂપત બોદારે મુકેલુ સ્ટેટસ ચર્ચામાં

Hiren

Last Updated: 10:14 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ભાજપમાં સહકારી જગતમાં ચર્ચાઓમાં છે. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના સહકારી નેતૃત્વએ પાટિલને રજૂઆત કરી છે. આ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરનુ સ્ટેટસ ચર્ચામાં છે.

  • રાજકોટમાં સહકારી જગતમાં ભાજપના જ 2 જૂથો વચ્ચે ગરમાવો
  • પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના સહકારી નેતૃત્વને લઈ 2 ભાગ
  • આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનું સ્ટેટસ ચર્ચામાં

રાજકોટમાં સહકારી જગતમાં ભાજપના બે જૂથ પડ્યા છે. જેમાં જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા છે તો બીજા પક્ષમાં યાર્ડના વર્તમાન ડિરેક્ટર પરસોત્તમ સાવલિયા, નીતિનભાઈ ઢાંકેચા, યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા અને રાજકોટ લોધિકા સંઘના વર્તામન ડિરેક્ટર વિજયભાઈ સખિયાનો સમાવેશ થાય છે. કેટલીક ફરિયાદના નિરાકરણ માટે ભાજપના સહકારી જગતના નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી. જિલ્લા સહકારી બેન્કમાં ભરતીમાં અને સહકારી જગતમાં લેવાતા નિર્ણય સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હવે નિર્ણય લેવા માટે 10 દિવસ સુધીની રાહ જોશે. ત્યારબાદ ફરી રણનીતિ ઘડશે.

ભૂપત બોદારનું વોટ્સએપ સ્ટેટસ

રાદડિયાનું સહકારી ક્ષેત્રે ખુબ જ વર્ચસ્વ છે. ત્યારે હવે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનું સ્ટેટસ ચર્ચામાં આવ્યું છે. જયેશ રાદડિયાની તરફેણ કરતું સ્ટેટસ રાખતા રાજકારણ ગરમાયું છે. ભૂપત બોદરે જયેશ રાદડીયાના ફોટા સાથે શાયરી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, કહો વિરોધીઓને દરિયાની જેમ હું પાછો જરૂર આવું છું. એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ