બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / rajasthan ved prakash yadav joint director of the DOIT has been suspended

રાજસ્થાન / DOIT જોઈન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ, તિજોરીમાંથી મળી આવી કરોડોની રોકડ અને સોનાના બિસ્કીટ

Manisha Jogi

Last Updated: 12:30 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DOITના જોઈન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2.31 કરોડ રૂપિયા રોકડ અને 1 કિલો સોનાના બિસ્કીટ જપ્તા કર્યા પછી કાર્યવાહી કરી છે.

  • DOITના જોઈન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ
  • રોકડ 2.31 કરોડ રૂપિયા જપ્ત
  • જપ્તા કર્યા પછી કાર્યવાહી

રાજસ્થાનમાં સૂચના તથા પ્રોદ્યોગિકી વિભાગ (DOIT)ના જોઈન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ તેમની પાસેથી 2.31 કરોડ રૂપિયા રોકડ અને 1 કિલો સોનાના બિસ્કીટ જપ્તા કર્યા પછી કાર્યવાહી કરી છે. 

જયપુર કમિશ્નરેટ ઓફિસમાં શુક્રવારે જોઈન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ યાદવની તિજોરી જોઈને લોકો દંગ રહી ગયા હતા. યોજના ભવન સ્થિત બેઝમેન્ટમાં અનેર દિવસોથી બંધ પડેલ એક તિજોરીમાંથી 2 કરોડ 31 લાખ 49 હજાર 500 રૂપિયા જપ્ત કર્યા હતા. એક કિલો સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે શનિવારના રોજ સૂચના તથા પ્રોદ્યોગિકી વિભાગના સંયુક્ત નિદેશક વેદ પ્રકાશ યાદવની ધરપકડ કરીને ACBને સોંપી દેવામાં આવ્યા છે. 

નોટબંધી દરમિયાન ખરીદી હતી સોનાની સિલ્લી
CCTVમાં જોવા મળ્યું હતું કે, ડ્યૂટી ટાઈમ પૂર્ણ થયા પછી વેદ પ્રકાશ લેપટોપ બેગ ખભા પર રાખીને બેઝમેન્ટમાં ગયો હતો. તિજોરીનું તાળુ ખોલીને તેમાં બેગ મુકી દીધી અને ત્યાંથી નીકળી છે. આ એ તિજોરી છે, જેમાંથી પોલીસને 2.31 કરોડ રૂપિયા અને એક કિલો સોનુ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, CCTV કેમેરા ખરીદવામાં આરોપીએ રિશ્વત લીધી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું છે કે, અલગ અલગ લોકો પાસે રિશ્વતના ભાગરૂપે આ રકમ લીધી છે. આ રિશ્વત ઘરે નહોતો લઈ જતો, પરંતુ બેઝમેન્ટની તિજોરીમાં જ એકત્ર કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, નોટબંધી દરમિયાન જૂની નોટોની સામે આ સોનાની સિલ્લી ખરીદી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

DOIT DOIT joint director DOIT joint director suspend Rajasthan ved prakash yadav રાજસ્થાન વેદ પ્રકાશ યાદવ rajasthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ