બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Rahul Gandhi s late entry in Gujarat to replace Congress

ગુજ'રાજ' 2022 / કોંગ્રેસની બાજી સંભાળવા મોડા મોડા રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો ક્યારે-ક્યાંથી શરૂ કરશે પ્રચાર

Kishor

Last Updated: 07:33 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે.નવેમ્બરના બીજા સપ્તાહમાં તેઑ ગુજરાત આવશે.

  • નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત
  • મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીની જનસભા થવાની શક્યતા
  • વિધાનસભાની ચૂંટણીને લઈ રાહુલ ગાંધી આવશે ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ચૂંટણીલક્ષી કામગીરીની ગાડી પૂર ઝડપે દોડવા લાગી છે. તમામ પક્ષો  ગુજરાતનો ગઢ જીતવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં વ્યસ્થ છે. આવી સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એટલે કે 10 નવેમ્બરે સંભવતઃ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. આ મુલાકાત દરમિયાન લગભગ તેઑ 4થી 6 જાહેરસભાને સંબોધે તેવું જાણવા મળી રહ્યું છે.આમ કોંગ્રેસની બાજી સંભાળવા રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી થશે.

10 નવેમ્બરે રાહુલ આવી શકે છે ગુજરાતના પ્રવાસે
ઉલ્લેખનીય  છે કે ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીને લઇને એક્ટિવ થયા છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. રાહુલ ગાંધીના પ્રવાસથી કાર્યકરોમાં આગામી ચૂંટણી માટે સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તેયારીઑ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં હવે રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખશે.

મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીની જનસભા થવાની શક્યતા
મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ