બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / rahul dravid reaction after seeing his stats on live screen team india head coach ind vs sl

ક્રિકેટ / VIDEO: ગંભીર રહેતા રાહુલ દ્રવિડને આટલા ખુશ જોઈ ફેન્સ ચોંક્યા, વાયરલ થયો મેચનો વીડિયો

Premal

Last Updated: 04:47 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ દ્રવિડ ભારતના એવા બે ખેલાડીઓમાં સામેલ છે, જેમણે ટેસ્ટ અને વન-ડે બંનેમાં દસ હજારથી વધુ રન નોંધાવ્યાં. ઈડન ગાર્ડન્સ મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચે યોજાયેલી બીજી વન-ડે મેચ દરમ્યાન ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સને બતાવવામાં આવ્યો. જેને જોઇને રાહુલ દ્રવિડ પણ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં.

  • રાહુલ દ્રવિડે બુધવારે પોતાનો 50મો જન્મ દિવસ મનાવ્યો
  • ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સને બતાવવામાં આવ્યો
  • રાહુલ દ્રવિડ પણ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં

રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો સમાવેશ દુનિયાના મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે. 50 વર્ષના રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ. આ સાથે 2005-07 દરમ્યાન ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. દ્રવિડ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. તો વન-ડે આંતરરાષ્ટ્રીયમાં તેમણે 10 હજાર રનનો આંકડો પાર કર્યો હતો.  

રાહુલ દ્રવિડે પોતાનો 50મો જન્મ દિવસ મનાવ્યો

રાહુલ દ્રવિડે બુધવારે પોતાનો 50મો જન્મ દિવસ મનાવ્યો. તેમણે પોતાના જન્મ દિવસ કોલકત્તામાં ભારતીય ટીમના સભ્યોની સાથે મનાવ્યો. ગુરૂવારે ઈડન ગાર્ડનના મેદાનમાં ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી વન-ડે મેચ દરમ્યાન પણ રાહુલ દ્રવિડની કારકિર્દીને લઇને ખૂબ ચર્ચા થઇ. એક બાજુ ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડસને બતાવવામાં આવ્યો. જેને જોઇને દ્રવિડ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં. 

દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમનો મુખ્ય કોચ પસંદ કરાયો 

દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરૂષ ટીમનો મુખ્ય કોચ પસંદ કરવામાં આવ્યો હતો. હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડ ટી20 વર્લ્ડ કપ 2022 બાદના સવાલના દાયરામાં રહ્યાં છે. મહત્વનું છે કે દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમ ટી20 વિશ્વ કપ 2022ની સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ તેની મહત્વની મેચમાં ઈંગ્લેન્ડ તરફથી 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને લઇને આ મહિને બીસીસીઆઈની એક સમીક્ષા બેઠક થઇ હતી, જેમાં રાહુલ દ્રવિડે પણ ભાગ લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ