બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / સ્પોર્ટસ / Cricket / Rachin Ravindra Surpasses Sachin Tendulkar's Milestone, Records Most Runs by Debutant in World Cup History

વર્લ્ડ કપ / 23 વર્ષના આ યુવા ઓલરાઉન્ડરે તોડી નાખ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, તેના નામ પાછળ ઈન્ટરેસ્ટિંગ કથા

Hiralal

Last Updated: 07:50 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં ધમાલ મચાવતાં ન્યુઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • ન્યુઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ
  • 23 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ વર્લ્ડ કપમાં કર્યા સૌથી વધારે 550+ રન 
  • સચિન તેંડુલકરે ડેબ્યૂ વર્લ્ડ કપમાં કર્યાં હતા 532 રન 

આઈસીસી વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલા યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. રચિન રવિન્દ્રએ એક ખાસ મામલામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે, જ્યારે અન્ય એક મામલામાં ઇંગ્લેન્ડનો દિગ્ગજ બેટ્સમેન જોની બેયરસ્ટોથી પણ ઘણો આગળ નીકળી ગયો છે. એટલું જ નહીં વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન પણ રચિન રવિન્દ્રના નામે નોંધાયા છે. તેણે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધો છે. 

રચિને સચિનનો રેકોર્ડ તોડ્યો 
વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અગાઉ બેયરસ્ટોના નામે હતો, બેયરસ્ટોએ વર્લ્ડ કપ 2019માં કુલ 532 રન બનાવ્યા હતા. રચિને હવે બેયરસ્ટોએને પાછળ છોડી દીધો છે અને આ વર્લ્ડ કપમાં તેના 550+ રન છે. આ સિવાય 25 વર્ષની ઉંમર પહેલા એક વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો હતો. તેંડુલકરે 1996ના વર્લ્ડ કપમાં 523 રન ફટકાર્યા હતા, તેથી આ મામલે પણ હવે રચિન આગળ વધી ગયો છે.આ વર્લ્ડ કપમાં રચિને શાનદાર બેટિંગ કરી છે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડ તરફથી રચિને ત્રણ સદી ફટકારી છે. રચિન માત્ર ક્વિન્ટન ડી કોકથી પાછળ છે, જેણે વર્લ્ડ કપ 2023માં કુલ ચાર સદી ફટકારી છે. 

રચિનનું નામ ખૂબ ઈન્ટરેસ્ટિગ રીતે પડ્યું 
રચિનના નામ પાછળ એક રમૂજી કથા પણ છે. ભારતીય મૂળના આ કિવી ક્રિકેટરનું નામ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના નામ પર રાખવામાં આવ્યું હતું. રચિનનો લુક પણ કંઈક અંશે યુવા તેંડુલકર જેવો જ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ