બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / pv sindhu is no less than a heroine in saree dance video of badminton star goes viral

વાયરલ / VIDEO : પીવી સિંધુએ સાડી પહેરીને કર્યો એવો ડાન્સ કે ભલભલી હિરોઈન તાકતી જ રહી ગઈ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 10:50 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો સાડી પહેરીને ડાન્સનો એક ડાન્સનો ખુબસુરત વીડિયો વાયરલ થયો છે.

  • ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સાડીમાં કર્યો ડાન્સ 
  • ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો વીડિયો, વાયરલ થયો 
  • સાડી પહેરીને કર્યો ખુબસુરત ડાન્સ 

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હાલમાં જ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. સિંધુ સાડી પહેરીને સુંદર અને સુંદર લાગી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સાડીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

સાડીમાં તો હિરોઈનને ટક્કર મારે તેવી સુંદર દેખાઈ 
સિંધુનો સાડીમાં ડાન્સ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાડીમાં તે કોઈ હીરોઈનથી કમ નથી લાગતી. સિંધુ તેની રમતને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.સિંધુએ ગત વર્ષે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પણ સાડી પહેરી હતી, જેમાં તેની આ સ્ટાઈલને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ગયા વર્ષે રાષ્ટ્રપતિ તરફથી પદ્મ ભૂષણ મેળવતી વખતે તે સાડીમાં જોવા મળી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sindhu Pv (@pvsindhu1)

સિંધુ પર હાલમાં આરામ પર 
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને ઘૂંટણની ઈજાને કારણે આરામ અપાયો હતો. ડિસેમ્બરમાં સિઝન એન્ડિંગ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ દરમિયાન તે સાજી થઈ જાય તેવી આશા છે. સિંધુને ઓગસ્ટમાં બર્મિંગહામમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા દરમિયાન ડાબા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતુ.

અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતી રહે છે
ઉલ્લેખનીય છે કે સિંધુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે અને તે અવારનવાર વીડિયો પણ શેર કરતી રહે છે અને તેણે હવે સાડીમાં ડાન્સ વીડિયો શેર કરતા જ તે વાયરલ થયો છે. લોકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ