બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / publicity-by-union-minister-prakash-javadekar-in-amadabad

NULL / ગુજરાતમાં વિકાસ ગાંડો નથી થયો કોંગ્રેસ ગાંડી થઇ છે: જાવડેકર

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના મંત્રીઓએ ધામા નાખી દીધા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા પ્રચાર કરવા આવ્યા છે. પ્રકાશ જાવડેકર અમદાવાદના ચાંદલોડિયામાં ડોર ટૂ ડોર પ્રચાર કરવા પહોચ્યા હતા. અને ત્યારે મીડિયા સાથે વાત કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે વિકાસ ગાંડો નથી થઇ ગયો પરંતુ કોંગ્રેસ ગાંડી થઇ ગઇ છે.


ઉલ્લેખનીય છે કે ભાજપના જનસંપર્ક અભિયાનને લઇને કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર રાજકોટની મુલાકાત લીધી હતી. તેઓ રાજકોટની પશ્ચિમ અને દક્ષિણની બેઠક વિસ્તારમાં ઘરે ઘરે જઇને ભાજપનો પ્રચાર કર્યો હતો. તે અગાઉ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ નર્મદાનું પાણી લાવી જ્યારે કોંગ્રેસે તેને રોકવાનું કામ કર્યું છે વિકાસ બોલે છે. ભાજપ લોકોના ઘરે ઘરે જાય છે જ્યારે રાહુલ ગાંધી બસમાં ફરે છે. 

પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ લોકોના ઘરે ઘરે જઇને લોકોની સમસ્યા વિશે જાણી રહી છે જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બસમાં ફરી રહ્યા છે.

ગુજરાત સરકારે સિધ્ધિ આપી છે નર્મદાનું પાણી લાવવામાં ગુજરાત સરકારે બહુ જ મહેનત કરી છે. જ્યારે કોંગ્રેસે નર્મદાનું પાણી રોકવાનું કામ કર્યું છે. આથી જ તો ગુજરાત સરકારનો વિકાસ બોલે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ