બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Prophet Muhammad Row People took to the streets against the release of T Raja huge demonstration in Hyderabad

BIG NEWS / રાજા સિંહના જામીન બાદ હૈદરાબાદમાં અજંપો, ચાર મિનાર બહાર ભીડે કરી આગચંપી-તોડફોડ

Parth

Last Updated: 08:21 AM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નૂપુર શર્મા બાદ હવે રાજા સિંહે કરેલ ટિપ્પણી મામલે હૈદરાબાદમાં ભારે પ્રદર્શન થઈ રહ્યા છે, રાજા સિંહને ધરપકડ બાદ જામીન મળી ગયા છે.

  • હૈદરાબાદમાં ધારાસભ્ય રાજા સિંહે કરેલ ટિપ્પણીનો મામલો 
  • જામીન મળ્યા બાદ મુસ્લિમ સમાજે કર્યો વિરોધ 
  • રાજા સિંહના સમર્થનમાં પણ લોકોએ લગાવ્યા નારા 

રાજા સિંહના જામીન બાદ ફરી હૈદરાબાદમાં અજંપો 
ભારતમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અને બાદમાં વિરોધનો વધુ એક મામલો સામે આવ્યો છે. પ્રોફેટ મોહમ્મદ પર ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્ય અને ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી જે બાદ પાર્ટીએ પણ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે રાજા સિંહને જામીન મળી જતાં ફરીથી ભીડ બેકાબૂ થઈ હતી. 

સર તન સે જુદાના નાર લગાવતી ભીડ 
રાજા સિંહના જામીન બાદ તેમના સમર્થકો ખુશી મનાવતા રહ્યા ત્યાં સામે પક્ષે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શન કર્યું. મોટા ભાગના લોકો 'સર તન સે જુદા'ના નારા સાથે રાજા સિંહને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા હતા. ચાર મિનાર પોલીસના વાહનો પર ભીડે હુમલો કરી તોડફોફ કરી હતી. 

આખરે ઘટના શરૂ ક્યાંથી થઈ? 
નોંધનીય છે કે રાજા સિંહ કોમેડિયન મુનવ્વર ફારુકિનો વિરોધ કરી રહ્યા હતા અને હૈદરાબાદમાં તંત્રની સુરક્ષા હેઠળ ફારુકિએ પોતાનો શૉ કર્યો. જે બાદ ગુસ્સે ભરાયેલા રાજા સિંહે વીડિયો શેર કર્યો અને ફારુકિ પર ટિપ્પણી દરમિયાન પ્રોફેટ પર પણ ટિપ્પણી કરી. જે બાદ વિરોધનો જુવાળ ઊભો થયો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ