બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / prasidh krishna out of team india squad for odi and t20 series against south africa

ક્રિકેટ / સતત ફ્લોપ રહેતા ખેલાડીને બતાવાયો બહારનો રસ્તો... સાઉથ આફ્રિકા સામે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સનો મોટો નિર્ણય

Manisha Jogi

Last Updated: 02:28 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં સૌથી પહેલા 3 મેચની T20 સીરિઝથી મેચની શરૂઆત કરશે. સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝમાં આ ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

  • સૂર્યકુમાર સાઉથ આફ્રિકા સામેની મેચમાં નેતૃત્ત્વ કરશે
  • આ ટીમમાં એક ખેલાડી જગ્યા બનાવી શક્યા નથી
  • આ બોલરના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો

ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં સૌથી પહેલા 3 મેચની T20 સીરિઝથી મેચની શરૂઆત કરશે. આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્ત્વ કરશે અને હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરિઝમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. આ ટીમમાં એક ખેલાડી જગ્યા બનાવી શક્યા નથી. 

T20 સીરિઝમાં આ ખેલાડીને જગ્યા મળી નથી
સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન આપવામાં આવ્યું નથી. પ્રસિદ્ધ કૃષ્ણા T20 સીરિઝમાં સારું પ્રદર્શન રપી શક્યા નથી અને વધુ રન આપી દીધા છે. આ કારણોસર પ્રસિદ્ધ કૃષ્ણાને T20 સીરિઝ અને વન ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, માત્ર ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

શરમજનક રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ ખેલાડીએ ચાર ઓવરમાં 68 રન આપી દીધા હતા અને એક પણ વિકેટ લઈ શક્યા નથી, આ સાથે T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ આ વર્ષે આયર્લેન્ડ સામેની T20 સીરિઝમાં ડેબ્યૂ કર્યું હતું. 

IND vs SA: T20 સીરિઝ ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર. 

IND vs SA: વન ડે સીરિઝ ટીમ
કે. એલ. રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકૂ સિંહ, શ્રેયસ અય્યર, સંજૂ સૈમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર. 

IND vs SA: ટેસ્ટ સીરિઝ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કે. એલ. રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ