બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar Marine Police found two suspicious pigeons

પોરબંદર / આતંકીઓનું કોઈ મોટું ષડયંત્ર કે શું ? પોરબંદર નજીકથી 2 શંકાસ્પદ કબૂતરો મળી આવતા તપાસ એજન્સી થઈ દોડતી

Kiran

Last Updated: 05:04 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર મરીન પોલીસને બે શંકાસ્પદ કબૂતર મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. FSL, BDDS વેટરની ડોક્ટરોએ સંયુક્ત તપાસ શરૂ કરી, સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોતરાઇ

  • સુભાષનગર હાર્બર મરીન પોલીસને મળ્યા શંકાસ્પદ કબૂતરો
  • કબૂતરો મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર આવ્યું હરકતમાં
  • માછીમારી કરતા માછીમારોની બોટમાં આવ્યા બંને કબૂતરો

પોરબંદર મરીન પોલીસને બે શંકાસ્પદ કબૂતર મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. માછીમારી કરતા ખલાસીઓની બોટમાં બે અચાનક બે કબૂતરો આવી ચઢ્યા હતા, આ કબૂતરોના પગલાં ચીપ્સ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.  ભારતીય જળસીમાંથી અવાર નવાર ઘૂસણખોરી અને જાસૂસીને અંજામ આપવામાં આવતો હોય છે.  

કબૂતરો મળી આવતા જિલ્લા પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

મહત્વનું છે કે અગાઉ પણ પાડોશી દેશો  દ્વારા દરિયાઈ સીમામાં જાસૂસી કરાતી હોવાનું સામે આવી ચુક્યું છે ત્યારે બે શંકાસ્પદ કબૂતરો મળી આવતા લઈને સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ઉલ્લેખનિય છે કે સદીઓથી કબૂતરોનો ઉપયોગ સંદેશાની આપલે માટે થતો ત્યારે પોરબંદરમાં સુભાષનગર હાર્બર મરીન પોલીસને  બે શંકાસ્પદ કબૂતરો મળી આવ્યા હતા. સમુદ્રમાંથી શંકાસ્પદ રીતે કબૂતરો ઝડપાતા  ફોરેસ્ટ, FSL, BDDS વેટરની ડોક્ટરોએ સંયુક્ત તપાસ શરૂ કરી તો આ તરફ સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોતરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ