બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Poonam Pandey said about being trolled on false death rumours I don't need any publicity

મનોરંજન / 'મારે પબ્લિસિટીની કોઇ જરૂરી નથી', મોતની ખોટી અફવા પર પૂનમ પાંડે ટ્રોલ થતા જુઓ શું કહ્યું

Megha

Last Updated: 08:40 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડેએ ફેક ડેથ સ્ટંટ પર થતી ટ્રોલિંગ પર મૌન તોડતા કહ્યું કે, 'મને પબ્લિસિટીની કોઈ જરૂર નથી, મેં આ જાગૃતિ માટે કર્યું છે. મારી માતાને ગળાનું કેન્સર હતું, '

  • પૂનમ પાંડેએ આખરે તેના ફેક ડેથ સ્ટંટ પર થતી ટ્રોલિંગ પર મૌન તોડ્યું. 
  • કહ્યું, મારી માતાને ગળાનું કેન્સર હતું, મેં જોયું છે કે તે કેટલું પીડાદાયક છે. 
  • મને પબ્લિસિટીની કોઈ જરૂર નથી, મેં આ માત્ર જાગૃતિ માટે કર્યું છે. 

મોડલ-અભિનેત્રી પૂનમ પાંડેએ આખરે તેના ફેક ડેથ સ્ટંટ પર ટ્રોલિંગ પર તેનું મૌન તોડ્યું છે. હા, પૂનમ પાંડે કહે છે કે ન તો તેને પબ્લિસિટી માટે આ કર્યું છે અને ન તો પીઆર તેમાં સામેલ છે. ચાલો જાણીએ કે પૂનમે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા પછી થયેલી ટ્રોલિંગ પર તેના બચાવમાં શું કહ્યું?

આ એક કેન્સર છે જેને રોકી શકાય છે - પૂનમ
એક અહેવાલ મુજબ, પૂનમ પાંડેએ હાલમાં જ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તે કહે છે કે મારી માતાને ગળાનું કેન્સર હતું, મેં જોયું છે કે તે કેટલું પીડાદાયક અને મુશ્કેલ છે. પૂનમ કહે છે કે આ એક સારા હેતુ માટે કરવામાં આવ્યું છે, કારણ કે આ એક એવી બીમારી છે જેને રોકી શકાય છે, પરંતુ તેના કારણે ઘણી મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે.

જાગૃતિ માટે આ કર્યું
પૂનમે વધુમાં કહ્યું કે મેં આ માત્ર જાગૃતિ માટે કર્યું છે અને આમાં કોઈ ફાર્માસ્યુટિકલ કંપની સામેલ નથી. જ્યારથી આ બધું બન્યું છે, ત્યારથી લોકો તેના વિશે વાતો, શોધ અને વાંચન કરી રહ્યા છે. આજે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સર્વાઇકલ કેન્સર શું છે? વધુમાં, અભિનેત્રીએ કહ્યું કે એવી ઘણી સ્ત્રીઓ છે જેઓ એચપીવી રસીકરણ કરાવી રહી છે.

વધુ વાંચો: સર્વાઇકલ કેન્સરથી પીડાઈ રહી છે આ અભિનેત્રી, છોડવી પડી એક્ટિંગ, પૂનમ પાંડે પર ફૂટ્યો ગુસ્સો

પીઆર શામેલ નથી
આગળ પૂનમ કહે છે કે મને પબ્લિસિટીની કોઈ જરૂર નથી કે આ બધું પબ્લિસિટી માટે કરવામાં આવ્યું નથી. હું જાણતી હતી કે હું આવી પ્રતિક્રિયાઓનો સામનો કરીશ, પરંતુ મેં તે માત્ર જાગૃતિ અને સારા હેતુ માટે કર્યું, જે સફળ થયું અને લોકો હવે તેના વિશે વાત કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એમની પીઆર ટીમ આમાં સામેલ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ