બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / POACHER ALIA BHATT EXECUTIVE PRODUCTION AMAZON PRIME SERIES TRAILER

મનોરંજન / હાથીઓની નિર્મમ હત્યા! સત્ય ઘટના પર આધારિત 'પોચર' ક્રાઈમ સીરિઝનું ટ્રેલર લોન્ચ, આ તારીખે થશે રીલીઝ

Vaidehi

Last Updated: 07:26 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાચી ઘટનાઓ પર આધારિત 'પોચર' આઠ એપિસોડની ક્રાઈમ ડ્રામા સીરીઝ છે. તેના ટ્રેલરમાં હાથીઓની નિર્મમ થઈ રહેલી હત્યાની હદયકંપની ઘટનાઓ દર્શાવવામાં આવી છે. આલિયા ભટ્ટનાં પ્રોડક્શનમાં આ સીરીઝ 23 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે.

  • આલિયા ભટ્ટ પ્રોડક્શનની સીરીઝ 'પોચર'નું ટ્રેલર રિલીઝ
  • એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે 8 એપિસોડની સીરીઝ
  • હાથીઓની થતી નિર્મમ હત્યા ઉપર બની છે આ સીરીઝ

એમેઝોન પ્રાઈમ વીડિયોની નવી સીરીઝ 'પોચર' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. સીરીઝને એમી એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર રિચી મેહતાએ બનાવ્યું છે. સાથે જ તેની કહાનીને લખ્યું અને ડાયરેક્ટ પણ રિચીએ જ કર્યું છે. આ સીરીઝમાં નિમિષા સજયન, રોશન મેથઅયૂ અને દિબ્યેંદુ ભટ્ટાચાર્ય  મુખ્ય ભૂમિકાઓમાં નજર આવશે. 'પોચર'નું નિર્માણ ઓસ્કર વિજેતા પ્રોડક્શન અને ફાઈનેંસ કંપની ક્યૂસી એન્ટરટેઈનમેંટે કર્યું છે જેણે હોલીવુડનાં ફેમસ એક્ટર અને ડાયરેક્ટર જોર્ડન પીલની 'ગેટ આઉટ' અને સ્પાઈક લીની 'બ્લેકક્લાસમેન' જેવી હિટ ફિલ્મો આપી છે.

રિલીઝ થયું પોચરનું ટ્રેલર
સાચી ઘટનાઓ પર આધારિત પોચર આઠ એપિસોડની ક્રાઈમ ડ્રામા સીરીઝ છે. તેના ટ્રેલરમાં હાથીઓની નિર્દયી ઘટનાની ઝલક દેખાડવામાં આવી છે. તેમાં તમે વન્યજીવ સંરક્ષકોનું એક ગ્રુપ જોશો જેમાં ફોરેસ્ટ સર્વિસ ઓફિસર્સ, ngo વર્કર્સ, લોકલ પોલીસ અને સારા નાગરિકો દેખાશે. આ તમામ લોકો હાથી દાંત માટે શિકાર કરનારા ભારતનાં ઈતિહાસની સૌથી મોટી ઘટનાનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરશે.

આર્મ્સ, ડ્રગ્સ, હ્યૂમન ટ્રાફિકિંગનાં રેકેટ
તપાસમાં તેમને આર્મ્સ, ડ્રગ્સ, હ્યૂમન ટ્રાફિકિંગનાં દુનિયાભરમાં ચાલતાં રેકેટનો પર્દાફાશ થાય છે. એવી ઘટનાઓ સામે આવે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. શું આ ટીમ સાથે મળીને મૂંગા અને અસહાય હાથીઓને ન્યાય અપાવી શકશે કે જેના તેઓ હકદાર છે? પોચર સીરીઝ 23 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે.

આલિયા ભટ્ટ અત્યંત ખુશ
એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર આલિયા ભટ્ટે કહ્યું કે આ પ્રોજેક્ટનો એક ભાગ બનવું મારા અને મારી ટીમ માટે ગર્વની વાત છે. પોચર પ્રાણીઓનાં ગેરકાનૂની શિકાર અને વેપાર જેવા ગંભીર મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. મને આશા છે કે રિચીની સશક્ત સ્ટોરી દરેકને વન્યજીવ સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાતનું મહત્વ સમજવા માટે પ્રેરિત કરશે.

વધુ વાંચો: ચક્રવ્યૂહમાં ફસાયા મહાભારત ફેમ કૃષ્ણ: કહ્યું 'અમારી મદદ કરો', પત્નીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ