બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modi's vision of digital society, IT Minister Vaishnav gave important update on 3 big bills

સંસદ / ડિઝિટલ સમાજનું PM મોદીનું વિઝન, 3 મોટા બીલ પર IT મંત્રી વૈષ્ણવે આપ્યું મહત્વનું અપડેટ

Hiralal

Last Updated: 03:39 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે PM મોદીના વિઝનને લઈને લાવવામાં આવી રહેલા 3 મોટા બીલ પર અપડેટ આપ્યું છે.

  • કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવનું નિવેદન 
  • ડિઝિટલ સશક્ત સમાજ એ પીએમ મોદીનું વિઝન
  • ટેલિકોમ બીલ, ડિઝિટલ ડેટા પ્રોટેક્શન બીલ લવાશે
  • ડિઝિટલ ઈન્ડીયા બીલ પણ અગ્રિમ તબક્કામાં 

ડિઝિટલ સશક્ત સમાજનું પ્રધાનમંત્રી મોદીનું વિઝન છે અને તેને માટે ત્રણ મોટા બીલ સરકાર દ્વારા લાવવામાં આવી રહ્યાં છે. સરકાર આ દિશામાં કામ કરી રહી છે અને તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. કેન્દ્રીય કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે એક  મહત્વની માહિતી જાહેર કરી છે. 

3 મોટા બીલ લાવવાની તૈયારીમાં સરકાર 
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમનું વિઝન એ છે કે ડિજિટલી સશક્ત સમાજ પાસે વ્યાપક કાયદાકીય માળખું હોવું જોઈએ. ટેલિકોમ બિલ, ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલ પર એડવાન્સ સ્ટેજ પર કામ ચાલી રહ્યું છે. 2 બીલને જાહેર પરામર્શ માટે મૂકવામાં આવ્યા છે અને ત્રીજું ટૂંક સમયમાં મૂકવામાં આવશે

3 મોટા બીલ સંસદમાં પાસ કરાવશે સરકારે 
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટેલિકોમ બિલ, ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ અને ડિજિટલ ઈન્ડિયા બિલને ચાલુ સત્રમાં પસાર કરાવવાનો સરકારનો ઈરાદો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ