બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / વિશ્વ / PM Modi's grand welcome at Bhutan's Paro airport

BIG NEWS / ભૂતાનના પારો એરપોર્ટ પર PM મોદીનું દબદભાભેર સ્વાગત, ખુદ રાજા સામે આવ્યાં

Priyakant

Last Updated: 09:35 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Bhutan Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાં ભૂટાનના PM શેરિંગ ટોબગેએ સ્વાગત કર્યું

PM Modi In Bhutan : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ભૂતાન પ્રવાસે પહોંચ્યા છે. PM મોદીનું વિમાન આજે સવારે દિલ્હીથી ભૂટાન માટે ટેકઓફ થયું હતું. PM મોદીની ભૂટાનની મુલાકાત અગાઉ 21-22 માર્ચે થવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે PM મોદીની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી અને ભારતીય વિદેશ મંત્રાલયે ટૂંક સમયમાં ભૂટાન સરકાર સાથે વાત કરી હતી અને નવી તારીખોની જાહેરાત કરવાનું કહ્યું હતું. જો કે પરસ્પર સહમતિ બાદ PM મોદી આજે જ ભૂટાન જવા રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભૂટાનના પીએમ શેરિંગ ટોબગેએ પીએમનું સ્વાગત કર્યું હતું. PM મોદી ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે સાથે પણ વાત કરશે.

PM મોદીની આ રાજ્ય મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને નેબરહુડ ફર્સ્ટ નીતિ પર સરકારના ભારને અનુરૂપ છે.

વધુ વાંચો: EDએ જે PMLAમાં કેજરીવાલની ધરપકડ કરી તેમાં આસાનીથી નથી મળતા જામીન, જાણો કેમ?

PM નરેન્દ્ર મોદીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું, હું ભારત-ભૂતાન ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. હું ભૂટાનના મહામહિમ રાજા, મહામહિમ IV ડ્રુક ગ્યાલ્પો અને વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે વાતચીતની રાહ જોઈ રહ્યો છું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ